રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમીર અને મેથીની ભાજીને સારી રીતે ધોવો. ત્યારબાદ એક બાઉલમાં મેથી અને કોથમીર ને કાઢી લો કાઢી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા, ખમણેલું આદુ, ઝીણા સુધારેલા મરચા નાખો.
- 2
ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. છેલ્લે આમચૂર પાઉડર ચાટ મસાલો અને ખાંડ નાખી બધું મિક્સ કરો. સૌથી છેલ્લે કસુરી મેથી નાખી હલાવો.
- 3
લોટ બાંધવા માટે એક કપ ઘઉંના લોટમાં મીઠું જીરુ અને મોણ નાખી લોટ બાંધવો.૧૦-૧૫ મિનિટ ઢાંકીને રાખો .
- 4
ત્યારબાદ નાના નાના લુવા લઈ વચ્ચે મેથીનું સ્ટફિંગ ત્રિકોણ આકારમાં પાથરો. વાત બધી સાઈડ બંધ કરી થોડુંક થોડુંક પ્રેસ કરી વણો. નોન સ્ટીક તવી ઉપર તેલ કે ઘી લગાડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- 5
તો રેડી છે શિયાળામાં ગરમ ગરમ ભાવે એવા મેથીના પરાઠા. જે આજે મેં દહીં સાથે સર્વ કરેલ છે. ઉપરથી બટર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ બીટરૂટ સ્ટફડ પરાઠા (Vegetable Beetroot Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6 Devyani Baxi -
-
-
-
-
-
-
-
-
ચિઝી વેજ. પનીર સ્ટફ્ડ પરોઠા (Cheesy Veg Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala Hetal Poonjani -
-
-
-
-
-
ચીઝ બિસ્કીટ સેન્ડવીચ(Cheese biscuit sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ6 #વિકમીલ1 kinjal mehta -
ગાજર મેથી બાઇટ્સ
#પાર્ટીકોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર, બાઇટ્સ હોય જ છે. મહત્તમ ભાગે તળેલા નાસ્તા હોય છે. જે સ્વાસ્થ્ય માટે લાભકારક નથી હોતા. જ્યારે ઘરે પાર્ટી કરતા હોઈએ તો એવી વાનગી બનાવી જોઉએ જે સ્વસ્થયપૂર્ણ હોય. Deepa Rupani -
-
-
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
સ્ટફ આલુ પરાઠા (Stuffed Aloo Paratha Recipe In Gujarati)
#WPR#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
પંજાબી સ્ટફ પરાઠા (Punjabi Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR7#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)
ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR Mamta Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ