કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Week 1
#world pizza day
#Stater

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Week 1
#world pizza day
#Stater

વધુ વાંચો

મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Week 1
#world pizza day
#Stater

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Week 1
#world pizza day
#Stater

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
બે લોકો માટે
  • ડો બનાવવા માટેની સામગ્રી
  • 1મોટો બાઉલ બાજરીનો લોટ
  • 1/2 કપ જવનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • પીઝા સોસ જરૂર મુજબ
  • 1/2 સમારેલું કેપ્સીકમ
  • એકસમારેલી ડુંગળી
  • ઝીણા સમારેલા બેબી કોર્ન
  • રેડ ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  • ઓરેગાનો જરૂર મુજબ
  • પીઝા ચીઝ જરૂર મુજબ
  • કેચઅપ જરૂર મુજબ
  • બેજ શેકવા માટે ઘી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી કેપ્સીકમ અને કોનને સમારી લેવા

    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ બાંધવા માટે એક બાઉલમાં બાજરીનો લોટ જવનો લોટ મીઠું અને તેલ નાખી મીડીયમ સોફ્ટ એવી કણક બાંધી લેવી

    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાંથી લૂઓ લઈ તેનો રોટલો વણી તેને મોલ થી કટ કરી લેવો અને કાપા કરી લેવા

    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી આ બેઝને બંને બાજુ ઘી થી ક્રિસ્પી શેકી લેવા

    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેની પર પીઝા સોસ લગાવી તેની ઉપર ટોપિંગ અને ચીઝ મૂકી ચીલી ફ્લેક્સ ઓરેગાનો મૂકી ધીમા ગેસ ઉપર ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખવું

    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી ગરમા ગરમ બાજરી ના લોટ ના પીઝા ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવા

    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર February 10, 2023 10:04

ટિપ્પણીઓ

Manisha Desai
Manisha Desai @manisha12
February 10, 2023 11:42
wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for બાજરા

Keywords

બાજરા પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
  2. વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  5. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  1. બેબી કોર્ન સિગાર વિથ મેયો સ્ટ્રોબેરી ડીપ
  2. સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati)
  3. પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
  4. સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798133
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close