હકકા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
હકકા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોટા વાસણમાં પાણી નાખીને ગરમ થવા દો પાણી ગરમ થાય ત્યારે તેમાં નુડલ્સ નાખી દો. નુડલ્સ બફાઈ જાય ત્યારે તેને ચારણીમાં કાઢો પછી તેમાં ઠંડુ પાણી નાખો પછી તેના પર તેલ નાખી ઉછાળો.હવે
- 2
મન્ચુરિયન માટે સૌપ્રથમ કોબીજ અને ગાજર ને ખમણી તેમાં મીઠું નાખો જેથી તેનુ પાણી છુટશે હવે તેને હાથ થી દબાવી ને પાણી કાઢી નાંખો. પછી તેમાં કોર્નફ્લોર મેંદો અને મીઠું નાખી મિક્સ કરો અને તેનાં નાના ગોળા વાળી તળી લો
- 3
હવે એક પેનમાં તેલ નાખો ગરમ થાય એટલે તેમાં વારાફરતી લસણ અને આદુ નાખી સાંતળો પછી તેમાં સમારેલા કેપ્સીકમ, ગાજર અને લીલી ડુંગળી. થોડી વાર ચઢવા દો.
- 4
પછી તેમાં ચીલી સોસ, સોયા સોસ અને ટામેટાં સોસ નાખી હલાવો ત્યારબાદ તેમાં બનાવેલા નુડલ્સ મંચુરિયન ના ગોળા નાખી બધી સામગ્રી મિક્સ કરો તૈયાર છે હકકા નૂડલ્સ વિથ મંચુરિયન ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
- રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798604














ટિપ્પણીઓ