પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Cookpadgujarati
સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે.
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Cookpadgujarati
સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર, ડુંગળી, કેપ્સીકમ, ટામેટું (બી વગર) ચોરસ ટુકડા કરી કાપી લો. એક બાઉલમાં હંગ કર્ડ અને લીંબુનો રસ સાથે બધા મસાલા ના ઘટકો મિક્સ કરો.
- 2
પનીર, ડુંગળી, કેપ્સીકમ, ટામેટું ના ટુકડા સારી રીતે મિક્સ કરી એક કલાક ફ્રીઝ માં મૂકો. મેરીનેટ કરેલા પનીર, ડુંગળી, કેપ્સીકમ, ટામેટું ના ટુકડા ને એક એક કરીને ટુથપિક માં પોરવો.
- 3
એક નોનસ્ટિક તવા પર તેલ મૂકી ધીમી આંચ પર શેકો. પનીર ટિક્કા ને ફેરવતા રહો. ક્રિસ્પી પનીર ટિક્કા તૈયાર. પનીર ટિક્કા ને પીરસો.
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)










ટિપ્પણીઓ (8)