લીલા કાંદા ગાઠિયા નું શાક

Vyas Ekta @cook_24794153
લીલા કાંદા ગાઠિયા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા કાંદા સમારી ઘોઈ લો
- 2
ત્યારબાદ કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને હિંગ નાખી વઘાર થવા દો
- 3
વઘાર થઈ જાય તો તેમા સમારેલા લીલા કાંદા નાખી થોડુ પાણી ઉમેરો હવે તેમાં હળદર લાલ મરચાં પાઉડર ઘાણાજીરૂ પાઉડર મીઠું આદુ મરચાં ની પેષ્ટ નાખી સાતળી લો
- 4
લીલા કાંદા થઇ જાય એટલે તેમાં ગાઠિયા નાખી થોડી વાર શાક ને થવા દો
- 5
તો તૈયાર છે લીલા કાંદા ગાઠિયા નું શાક તેને રોટલી કે ભાખરી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826163










ટિપ્પણીઓ