પાસ્તા (Pasta Recipe In Gujarati)

Smruti Shah @Smruti
પાસ્તા (Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ને ગરમ કરવા મૂકો અને પાસ્તા ને બોઇલ કરો અને પાસ્તા બાઉલ થાય એટલે તેને કાણા વાળા બાઉલ માં કાઢી પાણી નીતરી લો
- 2
એક પેન માં બટર મૂકી ઓગળે એટલે તેમાં પાસ્તા સોસ થોડું પાણી અને મેયોનીઝ અને કેચઅપ નાખી બરાબર મિક્સ કરી ૫ મિનીટ કૂક કરો
- 3
તેમાં પાસ્તા નાખી ઉપર ચીઝ છીણી તેની ઉપર મિક્ષ હર્બ અને ઓરેગાનો નાખી ઢાંકણ ઢાંકી દો અને ચીઝ ઓગળે એટલે સર્વ કરો
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829589











ટિપ્પણીઓ (5)