રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ સૂકા મરચાં ને ગરમ પાણી માં ઉકાળો પાણી નિતારી પછી તેમાં મેથી અને રાઈ નો પાવડર મિક્સ કરી મિક્સી મા કૃશ કરોત્યાર બાદ એક પેનમાં એક ચમચી તેલ મૂકી તેમાં જીરૂ અને કલોનજી નાખો ત્યારબાદ ક્રશ કરેલું બીટ નાખી સાંતળો ત્યાર બાદ તેમાં વાટેલા મરચાં અનેગોલ નાખી બરાબર હલાવી મિક્સ કરો પછી તેમાં લીંબુ અને મીઠું નાખી બીટ થી ગાર્નિશ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કેરી ની ચટણી
#goldenapron #મદરસડે આ ચટણી મારી ફેવરિટ છે મારી મમ્મી ની સ્પેશ્યલ રેસીપી Rimjhim Agarwal -
-
-
ટોમેટો જીંજર ચટણી (Tometo ginger Chutney recipe in gujarati)
#સાઉથટોમેટો જીંજર ચટણી સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ સૂકા મરચાં, ટામેટા, ડુંગળી,આદુ ,લીમડો, આંબલી અને ગોળ જેવા ઘટકો નો ઉપયોગ કરીને આ ચટણી બનાવવા મા આવે છે Parul Patel -
અવનવી ચટણી 10
#ચટણી#ઇબૂક૧#૩૧હાલ ચટણી વિક ચાલે છવા તો આપડે આજે વિવિધ ચટણી ઓ બનાવીસુ. ગ્રીન ચટણી 2 પ્રકાર ની, ટોમેટો ચટણી 2 પ્રકાર ની.લાલ મરચાં ની ચટણી, વેજ.ચટણી, ફ્રુટ ચટણી, બીટ ની ચટણી,ખજૂર ની ચટણી.કોથમીર ની ચટણી Namrataba Parmar -
ચટણી (Chutney Recipe In Gujarati)
#GA4 #Week4Rekha Daveઅનેકાનેક ચટણીઆ ચટણી બધા સાથેબહુ જ સરસ લાગે છે' એટલે આનુ નામ અનેકાનેક ચટણી છે. Rekha ben -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#સાઈડ ચટણી વગર થાળી અધૂરી લાગે બપોરે દાળ, ભાત, શાક,રોટલી બનાવ્યા હોય તો આપણ ને એમ થાય કે સાઈડ મા ચટણી ....કરી નાખીએ .... તો મે કોથમરી, મરચા ની ચટણી બનાવી Vandna bosamiya -
ખાંડેલી લાલમરચા ની ચટણી
#ચટણીમેં તો ખાંડણીયામાં ખાંડીને બનાવી છે ચટણી.....ચટણી તો અત્યારે સમય ના અભાવ ને કારણે મિક્સર માં બનવવાં માં આવે છે પરંતુ અમારે ત્યાં ચટણી ને જ્યાં સુધી ખાંડી ખાંડી ને તેમાં થી તેલ ના નીકળી જાય ત્યાં સુધી તેને દસ્તા થી ખાંડવા માં આવે છે.તેલ એટલે ખાંડનાર નું પણ તેલ નીકળી જાય.કારણકે તેને ખાંડવા માં બહુજ મહેનેત થાઇ છે.પણ ખાંડી ને બનાવેલી ચટણી વધારે મીઠી લાગે છે. ચટણી નો નિયમ છે કે તેમાં ગોળ, મીઠું અને તીખાશ જ્યાં સુધી ચડિયાતું ના થાય ત્યાં સુધી તે સ્વાદ માં ભાવતું નથી. Parul Bhimani -
-
લસણ ફુદીના ની ચટણી
#અથાણાં#જૂનસ્ટાર લસણ ની આ ચટણી ઢોકળા સાથે સર્વ કરાય છે. સ્વાદિષ્ટ લાગે છે. ડીપ ફ્રીઝર માં લાંબા સમય સુધી સારી રહે છે. Disha Prashant Chavda -
ગાલૅિક ચટણી(Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1મેં તીખી તમતમતી લસણ અને લાલ સૂકા મરચા ની ચટણી બનાવી છે જે ઘણી બધી વાનગીઓ ની સંગીની છે. જેને સાઈડ માં તો લઇ જ શકાય છે સાથે અમુક ગ્રેવી નાં વઘાર માં પણ યુઝ થાય છે. Bansi Thaker -
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
-
-
-
આંધ્ર સ્ટાઇલ સીંગદાણા અને ટામેટા ની ચટણી(penuts & tometo chutney)
#સાઉથ#વીક૩#પોસ્ટ2મગફળી અને ટામેટાની ચટણી એ આંધ્રપ્રદેશ, ભારતની એક લોકપ્રિય સ્વાદિષ્ટ ચટણી રેસીપી છે. આંધ્ર સ્ટાઇલ મગફળીની ચટણી એક સરળ અને સ્વાદિષ્ટ ચટણી છે જે શેકેલી મગફળી, સૂકા લાલ મરચાં અને ટામેટા થી બનાવવામાં આવે છે. આ ચટણી બનાવવી સરળ છે...કેમ કે એમાં નારિયેળ ની જરૂર નથી.... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા લસણની ચટણી Ketki Dave -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
આ ચટણી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી, ખાવસા, બ્રેડ બટર સાથે અને કોઈપણ જાતના કઠોળ સાથે જમવામાં સરસ લાગે છે. Nilam patel -
ઓમભલ (Ombhal recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26ભારત ના ઉત્તર પૂર્વીય રાજ્યો જે બધા સાથે "સેવન સિસ્ટર્સ" ના નામ થી ઓળખાય છે જેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ અને ત્રિપુરા નો સમાવેશ થાય છે. 1975 થી સિક્કિમ નો સમાવેશ 8 માં રાજ્ય તરીકે થયો છે. આમાં ના એક રાજ્ય નાગાલેન્ડ ,ત્યાં મળતા વિવધ મરચાં ની જાતો ને લીધે પણ પ્રખ્યાત છે.આજે ત્યાં ના એક શાક જે ભાત સાથે સરસ લાગે છે તેની વિધિ જોઈસુ. Deepa Rupani -
-
ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati)
#નોર્થદિલ્હી ની સૌથી ફેમસ વાનગી કઈ છે? દિલ્હી ચાટદિલ્હી ચાટ મા વપરાતી વિવિધ ચટનીઓ હુ અહીંપ્રસ્તુત કરી રહી છું1 મીઠી ચટણી2 લીલી ચટણી3તીખી ચટણી Alka Parmar -
ફરાળી ચટણી
#ચટણીરાજકોટ ની લોકપ્રિય / પ્રખ્યાત સિંગદાણા ની ચટણી જે નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે... Jahnavi Chauhan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11490704
ટિપ્પણીઓ