રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ મિક્સર જાર માં ગાજર,કોથમીર,આદુ મરચા,હળદર,બીટ,ફુદીના ના પાન,લીમડા ના પાન આ બધું ધોઈ ને લેવું.હવે તેમાં દાડમ ના દાણા અને કેરી અને ટામેટું ઉમેર વું.પછી તેમાં ગોળ ઉમેરવો.
- 2
હવે તેમાં શેકેલું જીરૂ,મીઠું,સંચળ અને ચાટ મસાલો, મરી પાવડર ને લીંબુ ની રસ પણ ઉમેરવો. ને મિક્સર માં બધું ક્રશ કરી લેવું. ને પછી તેને એક બાઉલ માં લઇ ને કોથમીર અને ફુદીના ના પાન થી ડેકો રેટ કરી ને સર્વે કરવું. આ ચટણી સ્વાદ માં તો ખૂબ સરસ છે પણ સાથે એટલી જ હેલ્ધી છે. બાળકો બીટ એમનમ નથી ખાતા પણ આ રીતે ચટણી ને બ્રેડ કે રોટલી પર લગાવી ને આપીએ તો આરામ થી ખાઈ લેશે. આ ચટણી માં તમારે ડુંગળી ને લસણ ઉમેરવા હોય તો ઉમેરી સકો છો મે નથી ઉમેર્યા પણ જો તમારી ઈચ્છા હોય તો તમે એ ઉમેરી ને પણ ચટણી ની મજા લઈ સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચટપટી ગ્રીન ચટણી
આ ચટણી કોઈ પણ ફરસાણ કે ચાટ અથવા રોટલી ભાખરી સાથે પણ સરસ લાગે છે.#ઇબુક૧#પોસ્ટ૪૭. Manisha Desai -
-
-
-
-
-
-
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
-
-
-
પનીર - રોટી ચટપટી(હેલ્ધી લેફ્ટ ઓવર રેસિપી)
#ઇબુક#Day-૧૩ફેન્ડસ, આપણે બપોરે બનાવેલા શાક કે રોટલી કે ભાત વઘે તો એમાં કંઈક નવું વેરીએશન કરી ને સાંજે ચટપટી વાનગી નો નાસ્તો કરતા હોય . માટે મેં અહીં પનીર અને રોટી નો ઉપયોગ કરી ને એક હેલ્ધી નાસ્તો બનાવેલ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા ચાટ
આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે. Disha Prashant Chavda -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11502063
ટિપ્પણીઓ