સ્ટ્રોબેરી પાઈ

#કાંદાલસણ. આ એકદમ સરળ અને ઓછી સામગ્રીથી બનતું ડેઝટઁ છે. વેલેન્ટાઈન ડે સ્પેશીયલ આઈટમ
સ્ટ્રોબેરી પાઈ
#કાંદાલસણ. આ એકદમ સરળ અને ઓછી સામગ્રીથી બનતું ડેઝટઁ છે. વેલેન્ટાઈન ડે સ્પેશીયલ આઈટમ
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેનમાં ખાંડ, પાણી અને મીઠું નાખી મિક્સ કરો. ખાંડ ઓગળે એટલે સ્ટ્રોબેરી ટુકડા અને કોનઁ ફ્લોર સ્લરી ઉમેરો ૫ થી ૧૦ મિનિટ સુધી થવા દો. ગેસ પરથી ઉતારી લો.
- 2
એક બાઉલમાં મેંદો, મીઠું, બેકિંગ પાઉડર અને બટર ઉમેરી બરાબર મિક્સ કરો બરફના પાણીથી કઠણ લોટ બાંધવો. લોટને ૧ કલાક સુધી ફ્રીઝમા મૂકો.
- 3
હવે લોટ ફ્રીઝમાંથી કાઢી બરાબર મસળી ગોળા વાળી લો. ગોળા બનાવી થોડી જાડી પૂરી વણી લો. એમાંથી અડધા ભાગની પૂરી બાજુ પર મૂકી હાર્ટ શેપ વડે કટ કરી લો. હવે આખી પૂરી ઉપર ૧ ચમચી સ્ટ્રોબેરી ફીલીંગ પાથરી દો અને ઉપર હાર્ટ શેપ વાળી પૂરી મૂકી કિનારીએ કાંટા ચમચી વડે દબાવી લો.
- 4
બધી પાઈ તૈયાર કરી પ્રિહીટેડ ઓવનમાં ૨૦૦ ° તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરો. ઠંડુ થાય એટલે સ્ટ્રોબેરી સોસ વડે ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
વોલનટ કેરેમલ પાઈ - વ્હિટ બેઝ (Walnut Caramel Pie - Wheat Base Recipe in Gujarati)
#Walnut#અખરોટગ્રીક માં પ્રખ્યાત પાઈ ને ક્રસ્ટી કેક થી પણ ઓળખાય છે. એપલ પાઈ ખૂબ જ પ્રખ્યાત છે પણ મે આજે ઘઉં નાં લોટ નો ક્રસ્ટ બનાવ્યો છે અને અંદર ફિલિંગ માં અખરોટ અને કેરેમલ સોસ નું ફિલિંગ તૈયાર કર્યું છે. Kunti Naik -
-
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે હોય અને કેક ના હોય તો કેમ ચાલે......તો શરૂઆત કેક થી જ કરીએ. Bhumika Parmar -
-
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
ક્લાસિક એપલ-સ્ટ્રોબેરી ક્રમ્બલ🥮
#ફ્રુટસફ્રેન્ડ્સ, ડેઝર્ટ અને પુડિંગ બ્રિટિશ ફુડ ના બેકબોન સમાન છે. જેમાં પુડિંગ અને એપલ ક્રમ્બલ બંને ટ્રેડિશનલ બ્રિટિશ પુડિંગ છે કે જે મોસ્ટલી ઠંડી ની ઋતુ કે જ્યારે એપલ ખુબ જ ફ્રેશ મળે છે ત્યારે ગરમાગરમ બનાવીને સર્વ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રથમ એપલ ક્રમ્બલ વર્લ્ડ વોર-૨ ના સમય થી બનાવવામાં આવે છે. મૂળભૂત રીતે આ રેસિપિ માં ઓટ્સ સાથે બાઇન્ડીંગ માટે મેંદાનો યુઝ થાય છે . ખૂબ જ ડીલીસીયસ એન્ડ હેલ્ધી એવી આ રેસિપી "એપલ ક્રમ્બલ " માં મેં સ્ટ્રોબેરી ફ્લેવર ઉમેરી છે.જયારે ક્રમ્બલ બેક કરવા મુકી એ ત્યારે તજ સાથેની માઈલ્ડ ફ્લેવર આ ડીસ ટેસ્ટ કરવા માટે આપણને ચોક્કસથી આતુર કરે છે.😍 asharamparia -
એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati)
#WorldBakingDAy#cookpad_gu#cookpadindia#cooksnapweek#applepieમેં આજે એપલ પાઈ વિધાઉટ ઓવન બનાવી છે. પહેલી વાર બનાવી છે અને ફાઈનલ આઉટકમ થી હું ખૂબ જ ખુશ છું. એને મેં સર્વ કરી છે મધ, વેનીલા આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી ફ્લેવર્સ નાં હર્સી સિરપ સાથે. જરૂર થી ટ્રાય કરજો.I must say you will feel heavenly if you will try with vanilla ice cream + honey and Aroma of cinnamon will give you ultimate bliss 🥰🤩એપલ પાઇ એ એક પાઇ છે જેમાં ઇંગ્લેન્ડમાં મૂળ ભરણ ઘટક સફરજન છે. તે હંમેશાં ચાબૂક મારી ક્રીમ, આઈસ્ક્રીમ અથવા ચેડર ચીઝ સાથે પીરસવામાં આવે છે.એપલ પાઇ એ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ નું અનધિકૃત પ્રતીક છે અને તેના હસ્તાક્ષરવાળા ખોરાકમાંથી એક છે.એપલ પાઇ ઘણાં વિવિધ પ્રકારના સફરજનથી બનાવી શકાય છે. વધુ લોકપ્રિય રસોઈ સફરજનમાં બ્રેબર્ન , ગાલા , કોર્ટલેન્ડ, બ્રામલી, સામ્રાજ્ય, ઉત્તરી જાસૂસ, ગ્રેની સ્મિથ અને મેકિન્ટોશ શામેલ છે. પાઇ માટે ફળ તાજા, તૈયાર અથવા સૂકા સફરજનમાંથી ફરીથી ગોઠવી શકાય છે. સૂકા અથવા સાચવેલ સફરજન મૂળ સમયે ફક્ત ત્યારે જ સ્થાનાંતરિત કરવામાં આવતા હતા જ્યારે તાજા ફળ ઉપલબ્ધ ન હતા.ભરણ માં સામાન્ય સમાવેશ થાય છે ખાંડ, માખણ, તજ, ક્યારેક લીંબુનો રસ અથવા જાયફળ પણ. ઘણી જૂની વાનગીઓમાં તે સમયે મોંઘી ખાંડની જગ્યાએ મધની માંગણી કરવામાં આવે છે. Chandni Modi -
ચોકો કેસર દુુઘ પૌવા પાઈ
#એનિવર્સરી#વીક૪Desi Khana Videsi style😎😁😜" કેસર દુઘ - પૌવા પાઇ "😍ફ્રેન્ડસ, શરદપૂનમની રાત્રે દુઘ - પૌવા ખાવા નું એક આગવું મહત્વ અને વિજ્ઞાન પણ છે. ચંદ્ર ની શીતળ છાયા માં બનતાં દુઘ- પૌવા શીત એટલે કે ઠંડક આપનારા અને પિત્ત નાશક છે. તો, મેં અહીં આપણી આ ટ્રેડિશનલ ડેઝર્ટ વાનગી ને થોડી અલગ રીતે બનાવી ને સર્વ કરી છે. ખુબ જ સ્વાદિષ્ટ અને બાળકો ને પણ ભાવે એ રીતે આ ડેઝર્ટ તૈયાર કરેલ છે. જે ચોક્કસ આપ સૌને પસંદ આવશે.😍 asharamparia -
નટેલા પેનકેક
પેન કેક ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં તો અત્યંત સરળ હોય છે. પેન કેકને કોઇપણ વસ્તુમાંથી બનાવી શકાય છે અને આ જ તેની ખાસિયત છે. Disha Prashant Chavda -
-
કાજુ કૂકીઝ (Kaju Cookies Recipe In Gujarati)
#GA4 #Week5 #CASHEWઆજે કાજુ ના કૂકીઝ કનવેક્ષન મોડ પર બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
-
-
-
ચોકલેટ કપકેક(Chocolate Cupcake Recipe in Gujarati)
બનાવવા માં એકદમ સરળ અને ઝડપથી બની જતી કપકેક તમે દેઝર્ટ માં પણ ખાય શકો.#વિકમીલ૨ Shreya Desai -
ઓરીયો બ્લુબેરી ચીઝકેક (Oreo Blueberry Cheese Cake Recipe In Gujarati)
#GA4#Week4#Baked#Post1ચીઝ કેક એ ન્યૂયોર્ક ની ખૂબજ ફેમસ સ્વીટ ડિશ છે. જે બેક અને નોબેક એમ બંને રીતે બનાવી શકાય છે. આજે મેં બેક્ડ બ્લુબેરી ચીઝકેક બનાવી છે. બ્લુબેરી ના ટેંગી ટેસ્ટ ના કારણે આ ચીઝકેક નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. payal Prajapati patel -
તંદુરી પનીર પોકેટ
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ને તંદુરી ટેસ્ટ આપી ને પોકેટ બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને સરળ રેસિપી છે. સ્ટાર્ટર કે સ્નેકસ માં આ ડિશ પરફેક્ટ રહે છે. Disha Prashant Chavda -
ચોકલેટ મફિન્સ
#બર્થડેતમારા બાળક ના જન્મદિન ના પ્રસંગ નિમિતે બનાવો આ સરળ ચોકલેટ મફિન્સ. આ એક પ્રકાર ની બેકરી આઇટમ છે. આ કપ કેક જેવી જ હોય છે પણ તેમાં આઇસિંગ કે ફ્રોસ્ટિંગ હોતું નથી. તમે આ મફિન્સ ને ૫-૬ દિવસ સુધી ઓરડા ના તાપમાને રાખી શકો છો. Anjali Kataria Paradva -
માવા માલપુઆ
#માસ્ટરક્લાસ#૨૦૧૯રાજસ્થાન ની આ વાનગી જે ટેસ્ટ માં એકદમ રીચ અને બનાવવા મા સરળ છે... Radhika Nirav Trivedi -
ડોનટ બન
બાળકો ને મનપસંદ એવો આ બ્રેકફાસ્ટ છે. પશ્ચિમ નાં દેશો ની આ વાનગી નું ચલણ હાલ ભારત માં પણ વધ્યું છે. બનાવવા મા ખુબ જ સરળ છે. અહીંયા બનાવેલ બન એ ઈંડા અને યિસ્ટ વગર બનાવ્યા છે. તેમાં અલગ અલગ પ્રકાર ના આઇસિંગ કર્યા છે. Disha Prashant Chavda -
કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
#goldenapron3#week_૧૫ #કુકીઝમારી અને મારી દિકરીની મનપસંદ કુકીઝ છે. દરવબતે બજારમાંથી ખરીદી લાવે છું. પણ આજે ઘરે પ્રયત્ન કર્યો. અને ખરેખર ઘણી સરસ બની છે. ક્રીસ્પી અને ક્રચીં લાગે છે. Urmi Desai -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi
More Recipes
ટિપ્પણીઓ