ચોકલેટ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#લવ
વેલેન્ટાઈન ડે માટે સ્પેશીયલ ચોકલેટ ની રેસીપી લાવી છું.

ચોકલેટ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લવ
વેલેન્ટાઈન ડે માટે સ્પેશીયલ ચોકલેટ ની રેસીપી લાવી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. ૧ કપ વ્હાઈટ ચોકલેટ
  2. ૨ ચમચી રાઈસ ફ્લેક્સ
  3. પિંક કલર જરૂર મુજબ
  4. મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌ પેલા ચોકલેટ ને ઓગળી લો. બાદ તેમાં પીંક કલર નાખી ને હલાવી લો.

  2. 2

    બાદ મોલ્ડ લેવું તેમાં ચોકલેટ નાખવી બાદ ઉપર થી રાઈસ ફ્લેક્સ નાખવા અને બાદ ચોકલેટ ને ફ્રિજ માં સેટ કરવા મુકવી.

  3. 3

    બાદ પ્લેટ માં કાઢી ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes