મગ ની દાળ ખીચડી (moong dal khichdi recipe in gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ કપચોખા
  2. ૧/૨ કપમગ ની દાળ
  3. ૧/૪ કપતુવેર દાળ
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. મીઠુ સ્વાદમુજબ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૨ ટે સ્પૂનઘી
  9. ૧/૨ ચમચીજીરૂ
  10. ૧/૪ ચમચીમેથી ના દાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં દાળ ચોખા લઈ બરાબર ધોઈ લેવાં

  2. 2

    હવે એક કૂકર મૂકી એમાં દાળ ચોખા નાખી પાણી ઉમેરવું બધો મસાલો કરી દેવો

  3. 3

    હવે ઘી જીરૂ મેથી ઉમેરી દેવું હવે બરાબર મિક્ષ કરી કૂકર બંધ કરી ૩ વ્હીસલ વગાડવી કૂકર ઠંડુ પડે એટલે ખીચડી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes