મીક્ષ દાળ વેજીટેબલ ખીચડી

kruti buch
kruti buch @cook_29497715

#RB13
#WEEK13
સિઝન મ‌‍ુજબ શાક જેવાકે કંદ કાચા કેળાં
લીલી ચોળી નાં દાણા વગેરે લઇ શકાય....

મીક્ષ દાળ વેજીટેબલ ખીચડી

#RB13
#WEEK13
સિઝન મ‌‍ુજબ શાક જેવાકે કંદ કાચા કેળાં
લીલી ચોળી નાં દાણા વગેરે લઇ શકાય....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૧ કલાક
  1. ૧ નાની વાટકીખીચડીયા ચોખા
  2. ૧/૪ વાટકીતુવેર દાળ
  3. ૧/૪ વાટકીમગ ની પીળી દાળ
  4. ૧/૪ વાટકીમગ ની લીલી દાળ
  5. ૧/૪ વાટકીચણા ની દાળ
  6. ગાંઠીયો લસણ
  7. ૧ વાટકીડુંગળી
  8. ૧ વાટકીરીંગણુ
  9. બટાટુ
  10. ૧ નાની વાટકીફલાવર
  11. ૧ નાની વાટકીલીલા વટાણા
  12. ૨ ચમચીમગફળી ના દાણા
  13. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  14. ૧/૪ વાટકીકોબી
  15. મીઠો લિમડા ની ૪ ડાળીઓ
  16. ૧ ચમચીઘી
  17. ૧ ચમચીહળદર
  18. મીઠું સ્વાદ મુજબ
  19. ૪-૫ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    લસણ ફોલવુ અને રાખવું.
    બધી જ દાળ અને ખીચડીયા ચોખા ૧ કલાક પલાળવા.

  2. 2

    હાંડી માં ઘી વઘાર માંટે મુકવું
    પહેલા તેમાં લસણ વઘાર કરવો
    ગોલ્ડન સાંતળવું.

  3. 3

    તેમા ડુંગળી ઊમરી ૨ મીનીટ સાંતળો પછી મીઠો લિમડો મગફળી ના દાણા સાથે બધા શાક ૨ મીનીટ સાતળવા

  4. 4

    પલાળેલી દાળ અને ખીચડીયા
    ચોખા ઉમેરી હળદર મીઠું ઉમેરી ૪ ગ્લાસ પાણી ૧ કલાક ધીમી આંચ પકાવો. ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes