ફણગાવેલ મગ ની ખીચડી (Sprouts Moong khichdi in Recipe in Gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

ફણગાવેલ મગ ની ખીચડી (Sprouts Moong khichdi in Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 લોકો
  1. 1 વાટકીચોખા
  2. 1 વાટકીફણગાવેલ મગ
  3. 1ટામેટા
  4. 1બટાકુ
  5. 1ડુંગળી
  6. 1 ચમચીઆદું,લસણ ની પેસ્ટ
  7. 1તમાલપત્ર
  8. 2લવિંગ
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2ચમચી હળદર
  11. 1 ચમચીધણાજીરું
  12. સ્વાદ મુજબ મીઠુ
  13. 4 ચમચીતેલ
  14. 1/2ચમચી રાઇ
  15. અડઘી ચમચી જીરું
  16. ચપટીહિંગ
  17. 1/2ચમચી મેથી દાણા
  18. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કુકર માં તેલ મુકી તેમાં રાઈ,જીરું,મેથી,લવિંગ,તમાલપત્ર, હિંગ નાખી ને ડુંગળી,બટાકા,આદું,મરચા ની પેસ્ટ નાખી ને સાંતળી લેવું.

  2. 2

    હવે તેમાં ચોખા ધોઈ ને નાખવા અનેં તેમાં,લાલ મરચું પાઉડર,હળદર, ધાણાજીરું,મીઠુ નાખી ને બધુ મિક્ષ કરી લેવું

  3. 3

    હવે એમા ફણગાવેલ મગ નાખી ને હલાવી લેવું અનેં પાણી નાખી ને ટામેટા નાખી ને કુકર બંદ કરી દેવું અનેં 1 સિટી પડાવી ગેસ ધીમો કરી 5 મિનીટ રાખી ગેસ બંદ કરી દેવો.

  4. 4

    રેડી છે હેલ્ધી ફણગાવેલ મગ ની ખીચડી તેને છાસ અનેં પાપડ સાથે ખાવ ખૂબ જ ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

Similar Recipes