ક્રિસ્પી બટર મસાલા ઢોસા (Crispy Butter Masala Dosa recipe in Guj

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોસા બનાવવા માટે ની સામગ્રી
  2. ૫૦૦ગ્રામ ચોખા
  3. ૨૫૦ગ્રામ અડદ દાળ
  4. ૨ ચમચીદહી
  5. ૧ ચમચીખાંડ
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. અમૂલ માખણ જરૂર મુજબ
  8. તેલ જરૂર મુજબ
  9. જરૂર મુજબ પાણી
  10. સંભાર બનાવવા માટે ની સામગ્રી
  11. ૨૦૦ ગ્રામ તુવેર ની દાળ
  12. ૧૫૦ ગ્રામ દૂધી બારીક સમારેલ
  13. નાના બટેકા બારીક સમારેલ
  14. ટમેટા બારીક સમારેલ
  15. પા ચમચી હળદર
  16. થોડી હિંગ
  17. સ્વાદ અનુસારમીઠું
  18. લીમડા ના પાન
  19. લીંબુ નો રસ
  20. ૪ ચમચીતેલ
  21. પા ચમચીગરમ મસાલો
  22. જરૂર મુજબ પાણી
  23. સંભાર મસાલો બનાવવા માટે ની સામગ્રી
  24. ૨ ચમચીધાણા
  25. ૧ ચમચીજીરૂ
  26. ૧ ચમચીમેથી ના દાણા
  27. ૧ ચમચીમગ દાળ
  28. ૧ ચમચીઅડદ દાળ
  29. ૧ ચમચીચણા દાળ
  30. પા ચમચી મરી પાવડર
  31. અડધી ચમચી હિંગ
  32. ૫ ચમચીકાશમિરી લાલ મરચા પાવડર
  33. તમાલપત્ર નું પાન
  34. સુકું મરચું
  35. અડધી ચમચી તેલ
  36. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા બારીક સમારેલા
  37. મોટી ડુંગળી બારીક સમારેલ
  38. પા ચમચી અડદ ની દાળ
  39. શુકી ભાજી માટે ની સામગ્રી
  40. પા ચમચી હળદર
  41. ૧ ચમચીમરચું પાવડર
  42. અડધી ચમચી ગરમ મસાલો
  43. સ્વાદ અનુસારમીઠું
  44. ૬ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા ને પીસી ને ખીરું તૈયાર કરવું અને બનાવવા ને કલાક પહેલા ખાંડ નું પાણી મિક્સ કરવું

  2. 2

    સંભાર ના મસાલા માટે બધા મસાલા ને સેકી ને પાવડર કરી ને તેમાં મરી પાવડર મરચા પાવડર એની હિંગ નાખી મિક્સ કરી લેવું

  3. 3

    સંભાર બનાવવા રાય જીરૂ હળદર બટેટા દ્દુધી સોતરી મીઠું ટમેટા બાફેલ તુવેર ની દાળ સંભાર મશાલો ગરમ મશાલો લીંબુ નાખી ઉકાળી લેવું

  4. 4

    તેલ ગરમ કરી અડદ દાળ નો વઘાર કરી ને બદામી થાય ત્યારે રાઈ જીરૂ ડુંગળી સાતરી મીઠું ગરમ મશાલો મરચાં પાવડર નાખી બટાકા ઉમેરી દેવા

  5. 5

    લોઢી ને ભીના કપડાથી સાફ કરી વાટકા ની મદદ થી ઢોસા બનાવવા ખીરું નાખતી વખતે તાપ ધીમો રાખવો અને પછી ફૂલ તાપ જ કરવા બટર પાથરી ને અંદર સૂકી ભાજી પાથરી દેવી

  6. 6

    તૈયાર છે ક્રિસ્પી બટર મસાલા ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

ટિપ્પણીઓ

Similar Recipes