બટર મસાલા ઢોસા (Butter Masala Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસાનું ખીરું બનાવવા માટે :રાત્રે ચોખા, અડદની દાળ, મેથી ના દાણા ને ધોઈ ને પલાળી લેવા તેમાં સહેજ મીઠું નાખવું જો ગરમી હોય તો મીઠું ના નાખવું
- 2
સવારે તેને મિક્સર માં પીસી તેનું ખીરું તૈયાર કરો
- 3
ખીરામાં દહીં એડ કરો અને 6 - 7 કલાક માટે આથો આવવા દો તો રેડી છે ઢોસા નું ખીરું...
- 4
મસાલો બનાવવા માટે : બટેટા ને બાફી લો અને વટાણા ને મીઠું નાંખી બાફી લો બાફેલા બટેટા ના ઝીણા ટુકડા કરો ડુંગળી સમારી લો એક પેન માં તેલ લઈ તેમાં રાઈ જીરું મીઠા લીમડાના પાન હિંગ ડુંગળી નાખી અને સાંતળો ત્યારબાદ બટેટા અને ડુંગળી નાખો સ્વાદ પ્રમાણે મીઠું હળદર ખાંડ લીંબુ નો રસ નાખો ઉપર કોથમીર એડ કરો તૈયાર છે મસાલા ઢોસા બનાવવા માટેનો મસાલો.....
- 5
- 6
સંભાર બનાવવા માટે : તુવેર ની દાળ ને ધોઇ લો તેમાં રીંગણ સરગવાની સિંગ સુરણ નો ટુકડો બટેટુ દૂધી નો ટુકડો નાખી બાફી લો... દાળ બફાઈ ગયા બાદ તેમાં શાક અલગ કરી બ્લેન્ડર ફેરવો...દાળમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું આમલી ગોળ બાફેલું શાક મીઠા લિમડા ના પાન આદુ નો ટુકડો મરચા નાખી ને ઉકાળો
- 7
એક પેનમાં તેલ લઈ રાય જીરું મીઠા લીમડાના પાન હિંગ તજ લવિંગ બાદીયા સૂકા મરચા નાખી વઘાર દાળ માં રેડો તેમાં સંભાર મસાલો નાખો કોથમીર નાખો તૈયાર છે સંભાર....😍😍😋
- 8
દહીં ની ચટણી બનાવવા માટે : દહીં ની અંદર મીઠું ટોપરાનું છીણ નાખી મરચુ નાખો પેન માં તેલ લઇ તેમાં રાઈ મીઠા લીમડાના પાન અડદની દાળ નાંખી વઘાર દહીં માં રેડો તો રેડી છે દહીં ની ચટણી...😍😍😋
- 9
એક નોનસ્ટિક પેન લો તેમાં થોડું તેલ લગાવી ગરમ થાય એટલે એક ડુંગળી ઘસી લો ખીરા માં મીઠું, પાણી નાખી ખીરું રેડી કરો એક બાઉલમાં ખીરું લઈ તવા ઉપર મિડલ માં મૂકી વાટકીમાં અંદર થી બહાર ની તરફ ગોળ ગોળ ફેરવી પાતળો ઢોસો પાથરવો ઢોસા ની કિનાર પર ચારે બાજુ બટર લગાવો અને તવિથા થી ઢોસા લઈ વચ્ચે મસાલો મુકો તો તૈયાર છે મસાલા ઢોસા....😍😍😋😋😋
- 10
મસાલા ઢોસા ને સંભાર દહીં ની ચટણી કોથમીર ની ચટણી ટામેટા ની ચટણી સાથે સર્વ કરો તો રેડી છે એકદમ ટેસ્ટી બટર મસાલા ઢોસા....😍😍😍😍😍😋😋😋
- 11
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
બટર મસાલા ઢોસા (Crispy butter Masala Dosa recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ1#saak and karish Sheetal Chovatiya -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
પીઝા ઢોસા, મસાલા ઢોસા, પ્લેન ઢોસા, મૈસુર મસાલા ઢોસા(dosa recipe in gujarati)
#ઓગસ્ટ#સાઉથઢોસા આમ તો કેરાલિયન રેસિપી..પણ સાઉથ માં બધે જ ઢોસા અલગ રીતે બને. મારા ઘર માં પણ બધી અલગ રીતબનાવું.જેમાં કંઇક વેરિયેશન પણ કરું.ઢોસા એ નાસ્તા માં કે લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી વસ્તુ છે. Jagruti Chauhan -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો Kapila Prajapati -
-
-
-
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો. Vaishali Nagadiya -
-
-
-
-
ક્રિસ્પી બટર મસાલા ઢોસા (Crispy Butter Masala Dosa recipe in Guj
#dosa#week9#goldenapron3 Archana Ruparel -
-
More Recipes
ટિપ્પણીઓ (2)