ક્રિસ્પી પેપર ઢોસા (Crispy Paper Dosa Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
ક્રિસ્પી પેપર ઢોસા (Crispy Paper Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા,અળદની દાળને ધોઇને દાળ અને ચોખાને ૭ થી ૮ કલાક માટે અલગ અલગ પલાળી દો પછી તેને મિક્ષર જારમાં ક્રશ કરીને ઢોસાના ખીરુંને તૈયાર કરો.
- 2
એક નોનસ્ટિકને ગરમ કરવા મુકોને તેલ લગાવી તૈયાર કરેલ ઢોસાના ખીરુંમાં મીઠું એડ કરીને ખીરુંને ચમચી અથવા વાટકી વડે તે ખીરુંને પાથરી દેવું પછી તેમાં લસણની અને કોથમીરની ચટણી લગાવીને નારિયેળની ચટણી અથવા સંભર સાથે સર્વે કરો તો તૈયાર છે ક્રિસ્પી પેપર ઢોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રિસ્પી બટર પેપર ઢોસા (Crispy Butter Paper Dosa Recipe In Gujarati)
#ST#South Indian treat#cook ped Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
મૈસૂર ચીઝ બટર મસાલા ઢોસા (Mysore Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa Khushali Vyas -
-
ક્રિસ્પી બટર મસાલા ઢોસા (Crispy Butter Masala Dosa recipe in Guj
#dosa#week9#goldenapron3 Archana Ruparel -
-
-
-
-
-
પેપર પ્લેન ઢોંસા (Paper Plain Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaઢોસા એક્ સાઉથ ઇન્ડિયન વાનગી છે. જે સાંભાર અને ચટણી જોડે સર્વ કરવામાં આવે છે. ઢોસા સાદા ઢોસા થી લઇને અલગ-અલગ સ્વાદ ના ઢોસા બની સકે છે પણ આજે આપને પેપર પ્લેન ઢોંસા બનાવ્યા છે. Namrata sumit -
-
-
-
-
-
પ્લેન ક્રિસ્પી ઢોસા (Plain Crispy Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post 3.# ઢોસા.રેસીપી નંબર 78. Jyoti Shah -
-
-
પેપર ઢોસા (Paper Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસિપી. ઢોસો એ સાઉથ મા વધારે ખવાતી રેસિપી છે . જો એકદમ ક્રિસ્પી બને તો પાપડ ની જેમ ગરમ ગરમ બોવ જ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776300
ટિપ્પણીઓ