ગાર્લિક બ્રેડ (Garlic bread Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સ્નેકસ
#માઇઇબુક #પોસ્ટ_૩

આ મારી પ્રિય વાનગી છે. અને નૂડલ્સ 🍜 કે સ્પગેટી સાથે એનું પરફેક્ટ કોમ્બિનેશન છે. આ બ્રેડ ઉપર હું ડુંગળી અને કાપેલા લીલાં મરચાં નાખીને ઓવનમાં બે ક કરું છું. મેં આ બ્રેડ નીઓ પોલીટન પીઝા રેસ્ટોરાંમાં ખાધા બાદ ઘરે પ્રયત્ન કર્યો છે અને પરફેક્ટ બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
4 વ્યક્તિ
  1. 12પાઉંભાજી બ્રેડ (તમે કોઈ પણ બ્રેડ સ્લાઈસ/પાવ લ‌ઈ શકો છો)
  2. 100 ગ્રામઅમુલ બટર
  3. 2 ચમચીક્રશડ લસણ
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1-2 ચમચીસમારેલી કોથમીર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2-3 ચમચીમોઝરેલા ચીઝ
  8. 1 ચમચીકાપેલા લીલાં મરચાં
  9. 1/2સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેલ્ટેડ બટરમા લસણ, ઓરેગાનો, મીઠું અને કોથમીર ઉમેરો બરાબર મિક્સ કરી લો. પાવ/બ્રેડ વચ્ચેથી કાપી બટરવાળુ મિશ્રણ લગાડવું ઉપર ચીઝ પાથરી પ્રિહિટેડ ઓવનમાં 200 ° તાપમાન પર 5 થી 7 મિનિટ સુધી બેક કરો.

  2. 2

    આ જ રીતે બીજા પાવ/બ્રેડ ઉપર પણ બટરવાળુ મિશ્રણ લગાડવું ઉપર ચીઝ, કાપેલા લીલાં મરચાં અને ડુંગળી ઉમેરો અને 200° તાપમાન પર 5 થી 7 મિનિટ સુધી બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes