બફાણા (bafana recep in gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

આમારા અનાવિલો અથાણુ પાપડ ના ખૂબ જ શોખીન દરેક જાત ના અથાણા બનાવે.એમા મને બફાણા ખૂબ જ ભાવે એટલે બનાવતા પણ સિખિ ગઈ.મારી દાદી બનાવતા . આમાં ગોળ વાળુ પણ બને અને ગોળ વગર નુ પણ બને. કેરી માટે બફણા નો એક આબો હોઇ જ. જો અના પર કોઇ વરસે કેરી ના આવે તો હાફુસ ના પણ બફણા બને. આજ હુ અ હાફુસ કેરી ના બફણા ની રીત લઈ ને આવી છુ.

બફાણા (bafana recep in gujarati)

આમારા અનાવિલો અથાણુ પાપડ ના ખૂબ જ શોખીન દરેક જાત ના અથાણા બનાવે.એમા મને બફાણા ખૂબ જ ભાવે એટલે બનાવતા પણ સિખિ ગઈ.મારી દાદી બનાવતા . આમાં ગોળ વાળુ પણ બને અને ગોળ વગર નુ પણ બને. કેરી માટે બફણા નો એક આબો હોઇ જ. જો અના પર કોઇ વરસે કેરી ના આવે તો હાફુસ ના પણ બફણા બને. આજ હુ અ હાફુસ કેરી ના બફણા ની રીત લઈ ને આવી છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગહાફુસ કે કોઇ જાડી છાલ ની કેરી
  2. 200 ગ્રામગોળ
  3. 10 ગ્રામમીઠુ
  4. 1/2હળદર
  5. 1 ગ્લાસપાણી કેરી બાફવા
  6. 20 ગ્રામરાઈ ના કુરિયા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો કેરી ને ધોઇ ને કોરી કરી લેવી પછી એક કુકર મા થોડુ પાણી નાખી ઉપર કાથો મુકવો. કેરી ના ડિચ પર દિવેલ લગાવી દેવું. હવે કેરી ને કુકર મા ઉભી ગોઠવી દેવી. કુકર બંધ કરી ગેસ ચાલુ કરી ને કુકર ઉપર મૂકી એક સિટી વગાડી ગેસ બંધ કરી દેવો
    હવે કુકર ઠન્ડું પડે એટલે કેરી હળવે થી કાઢી એક ડિસ મા ઠન્દિ પડવા દેવી. બાફવા મા વાપરેલુ પણી એક વાટકો મા કાઢી લેવુ. હવે એક ડિસ મા રાઈ ના કુરિયા મીઠુ અને હળદર લઈ બફેલુ એક થી 2 ચમચી પાણી લઈ ફિણ્વી કાઢવું. હવે ઠન્દિ પડેલી કેરી ઉપર ફિણેલિ રાઈ વાળુ મિશ્રણ લગાવી દેવું.

  2. 2
  3. 3

    અને થોડી વાર રેહવ દેવું.. હવે એક કચ ની બરણી લેવી. એમ ગોળ નો પાતળો રોટલો થપિ અન્ડર પથરવો. ઉપર રાઈ વળી કેરી મુકવી. ઉપર પાછો એક ગોળ નો પાતળો રોટલો પથરવો. પછી બીજી 2 કેરી ગોઠવવી. ઉપર પાછો એક ગોળ નો રોટલો પથરવો.

  4. 4
  5. 5

    પછી એમ કેરી બફેલિ તે વધેલું પણી રેડી દેવું. બરણી બંધ કરી રેહવ દેવી કેરી બાધી ડુબેલી રાખવી. હવે એક મહિના પછી કેરી અથાય જાય એટલે ખાવા ના ઉપયોગ મા લેવી..

  6. 6
  7. 7

    ગોળ પીગળત પણી નો કલર બદલાઈ જસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

ટિપ્પણીઓ (14)

Sonal Naik
Sonal Naik @cook_18398850
હા ..ખિચડી પાચમ અને નોળિ નોમ મા અમે સાથે ખાઈએ..

Similar Recipes