મીક્સ ફલોર્સ ખીચું (Mix flours Khichu Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુપરશેફ2
#માઇઇબુક #પોસ્ટ૨૯
#ફલોર્સ_લોટ
#week2

ખીચું/પાપડીનો લોટ ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. સામાન્ય રીતે ખીચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. પણ આજે મેં ત્રણ પ્રકારના #ચોખા,#બાજરી, #રાગી લોટ મિક્સ કરી ખીચું બનાવ્યું છે.

મીક્સ ફલોર્સ ખીચું (Mix flours Khichu Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ2
#માઇઇબુક #પોસ્ટ૨૯
#ફલોર્સ_લોટ
#week2

ખીચું/પાપડીનો લોટ ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. સામાન્ય રીતે ખીચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. પણ આજે મેં ત્રણ પ્રકારના #ચોખા,#બાજરી, #રાગી લોટ મિક્સ કરી ખીચું બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 1 કપચોખાનો લોટ
  2. 1/2 કપબાજરીનો લોટ
  3. 1/2રાગી/નાગલી લોટ
  4. 1 ચમચીપાપડ ખાર /સંચોરો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીજીરૂ
  7. 1/2 ચમચીઅજમો
  8. 1 ચમચીતલ
  9. 1-1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  10. અન્ય સામગ્રી
  11. મેથીયા સંભાર મસાલો
  12. તેલ
  13. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ બરાબર મિક્સ કરી લો.એક પેનમાં સંચોરો અને મીઠું 2 થી 3 માટે શેકી લો ‌.હવે જીરું,તલ અને અજમો ઉમેરો.

  2. 2

    હવે 200 મિ.લી. પાણી ઉમેરી એક ઉકાળો આવે ત્યાં સુધી થવા દો.હવે ગરમ પાણી લોટવાળા બાઉલમાં સાચવીને ઉમેરો. હવે લોટ લાકડાના તવેતાથી હલાવી મિક્સ કરી લો.

  3. 3

    હવે આ રીતે ગોળા વાળી વચ્ચે કાણું પાડી લો અને 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ કરી લો.

  4. 4

    થ‌ઈ જાય એટલે સર્વીંગ ડીશમા કાઢી તેલ, લીંબુનો રસ ઉમેરી મેથીયા સંભાર મસાલો છાંટી સર્વ કરો.,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes