વઘારેલું ખીચું (Vagharelu Khichu Recipe In Gujarati)

Megha Thaker @cook_24550565
#trend4# ખીચું
ખીચું ચણાના લોટનો ચોખાના લોટ ઘઉંના લોટની બનતું હોય છે, મેં આજે ઘઉંના લોટનો વઘારેલું ખીચું બનાવ્યું છે.
વઘારેલું ખીચું (Vagharelu Khichu Recipe In Gujarati)
#trend4# ખીચું
ખીચું ચણાના લોટનો ચોખાના લોટ ઘઉંના લોટની બનતું હોય છે, મેં આજે ઘઉંના લોટનો વઘારેલું ખીચું બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ઝીણા ઝીણા કટકા કરી લો આદુને ખમણી નાખો
- 2
એક કડાઈ માં તેલ મૂકો ગરમ થાય પછી જીરૂ ઉમેરો, લીમડાના પાન,હિંગ આદુ મરચાં નાખો, અને સાંતળો
- 3
પાણી ઉમેરો, પાણી ગરમ થઈ જાય પછી ઘઉંનો લોટ ધીમે ધીમે ઉમેરો અને સતત હલાવતા રહો જેમકે તેમાં ગાંઠા વળી જાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર નું ખીચું (Juvar khichu recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad ખીચું ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઘઉંનું ખીચું, ચોખાનું ખીચું, બાજરીનું ખીચું, કોથમીર ખીચું, પાલક ખીચું વગેરે વિવિધ પ્રકારના ખીચું બનાવવામાં આવે છે. મેં આજે જુવાર નો ઉપયોગ કરીને તેમાંથી જુવાર નું ખીચું બનાવ્યું છે. જુવાર ને દળી તેનો લોટ બનાવી તેમાંથી આ ખીચું બનાવવામાં આવે છે.આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને તેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
ખીચું(ઘઉં ના લોટનું ખીચું) (Wheat Flour Khichu Recipe In Gujarati)
# Trend4 #week-4 ખીચું નામ સાંભળી ને ભલ ભલા ના મોંમાં પાણી આવી જાય.કેમ કે એક તો ઝડપથી થઈ જાય છે અને નાના મોટા બધાને ભાવે છે.અચાનક મહેમાન આવી જાય અને કઈ પણ ના હોય તો તુરંત બની જાય છે. આ ખીચું ઘઉંના લોટમાં થી બને છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Anupama Mahesh -
મીક્સ ફલોર્સ ખીચું (Mix flours Khichu Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#ફલોર્સ_લોટ#week2 ખીચું/પાપડીનો લોટ ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. સામાન્ય રીતે ખીચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. પણ આજે મેં ત્રણ પ્રકારના #ચોખા,#બાજરી, #રાગી લોટ મિક્સ કરી ખીચું બનાવ્યું છે. Urmi Desai -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
ખીચું(Khichu recipe in Gujarati)
આજે મે ખુબજ ટેસ્ટી અને મસાલે દાર ઘઉંના લોટ નું ખીચું બનાવ્યું છે...જે મારી એક પોતાની રેસિપી છે....જે ખુબજ જલ્દી બની જાય છે.... Tejal Rathod Vaja -
ઘઉંના લોટનું ખીચું(Ghau na lot nu khichu recipe in Gujarati)
#trend4આ ખીચું હું મારા મમ્મી પાસેથી શીખી છું. વરસાદ ની મોસમમાં કે શિયાળાની ઋતુમાં આ મસાલેદાર ખીચું ખાવા ની બહુ મજા પડે છે. અહીં મેં લસણ અને લીલા મરચાં એડ કર્યા છે, જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Jigna Vaghela -
ચોખાની કણકી નું ખીચું (Khichu Recipe In Gujarati)
#Trend#Week4.#post2# ખીચુરેસીપી નંબર 91.દરેકને પસંદગીની વસ્તુ ખીચું છે khichu ચોખાના લોટનુ ,ઘઉંના લોટ નું ,મગ ના લોટ નું ,મકાઈ ના લોટ નું ,જુવાર ના લોટ નું ,બધા લોટ નું બને છે. ૫ણ આજે મેં ચોખાની કણકી નું ખીચુ બનાવ્યું છે. જે ટેસ્ટમાં બેસ્ટ છે. Jyoti Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4 ખીચું એટલે નાના મોટા સૌનું ફેવરીટ.પણ આજે મેં એમાં લીલા કાંદા અને ધાણા નાખી એને સુપર યમ્મી ખીચું બનાવ્યું છે.આ રેસિપી મને મારા સાસુએ શીખવી છે.એક વાર ટ્રાય કરશો તો દર વખતે આવું જ બનાવશો. Payal Prit Naik -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચુ એ પરંપરાગત ગુજરાતી નાસ્તાની ડીશ છે જે ખૂબ જ સહેલાઈથી બનાવવી શકાય છે. ખીચું એ બહુ સહેલાઇથી અને ઝડપી બનતો નાસ્તો છે. ખીચું થોડા મસાલા સાથે રાંધેલા ચોખાના લોટની કણક છે. એટલે કે ચોખા ની કણકને વરાળ માં બાફો તો તમે તેમાંથી ચોખાના પાપડ બનાવી શકો છો. Sonal Shah -
વેજ. ખીચું (Veg Khichu Recipe In Gujarati)
#Sundaybreakfastખીચું જનરલી દરેકના ઘરમાં ચોખાના લોટનું ઘઉંના લોટનું બાજરા ના લોટ નું મિક્સ લોટ નું બનતું જ હોય છે અને અત્યારે શિયાળાની ઋતુમાં સવારે નાસ્તામાં જો ગરમા-ગરમ ખીચું મળી જાય તો તો વાત જ શું કરવી ? ખરી વાતને?.. તો આજે અહીં મેં ઘઉં ના લોટ ના ખીચા માં થોડા ઘણા મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરી અને ખીચું બનાવેલ છે જે ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણી લઈએ તેની રેસિપી. Riddhi Dholakia -
ખીચું બોલ્સ (Khichu Balls Recipe In Gujarati)
#CFખીચું તો ગુજરાતીઓ નાં ઘર માં બનતું જ હોય છે.પણ આજે મેં એમાં થોઙો ટ્વિસ્ટ કયૅો છે અને બનાવ્યા છે ખીચું બોલ્સ જે બધા ને ભાવશે અને ફટાફટ બની પણ જશે. Bansi Thaker -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે Dhara Jani -
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trend4#cookpadindia#cookpadgujrati😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એ ગુજરાતી ઘરો માં બનતું સામાન્ય વાનગી છે ..મે આજે એને હેલ્થી ,ગ્રીન ઘટકો યુઝ કરી ને બનાવ્યું છે ..ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બન્યું છે ..તમે પણ ટ્રાય કરજો .. Keshma Raichura -
ખીચું પોપ્સ (Khichu pops recipe in Gujarati)
#supersચોખાના લોટ નું ખીચું તોબધા બાફીને ખાય છે..મને થયું,આજે ખીચાની એજProcedure પણ જુદાસ્વરૂપે બનાવું તો કઈક નવુંલાગે અને ખાવામાં થોડીExictment આવે..😋👍🏻 Sangita Vyas -
પંચ રત્ન હેલ્થી ખીચું (Panchrtna Khichu Recipe In Gujarati)
#trend4૫ લોટથી બનતું હેલ્થી અને ટેસ્ટી નાના મોટાં બધાંને ભાવતું ખીચું Bhavna C. Desai -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#ખીચુંઆજે મેં ખીચું બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
#cookpad Gujarati# ચોખા નુ ખીચુંશિયાળાની સિઝન ચાલુ થાય, અને ઠંડીમાં ગરમ ગરમ ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે આજે મેં ચોખા નુ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 Week-9 ખીચું ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. આ એક સામાન્ય વાનગી જે ગુજરાતી ઘરો માં બનતી જ હોય છે.આજે મે ગ્રીન ખીચું બનાવ્યું છે. લીલા મસાલા વાળુ ખીચું, ઉપર તેલ અને મેથી નો મસાલો નાખી સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ અને દસ જ મિનિટ માં બનતી વાનગી છે. સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ઘઉં નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend #Week4આ ખીચું ઘઉં ના લોટ થી કર્યું છે.ટેસ્ટી અને હેલ્ધી હોય છે... બનાવવામં પણ સરળ છે. Dhara Jani -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
ખીચું (Khichu Recipe In Gujarati)
આજે હું બનાવું છું ઘઉંના લોટમાંથી ખીચું જે મારા દાદી બહુ બનાવતા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે😋 #treand4 #khichu Reena patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13895944
ટિપ્પણીઓ