લીલા નાળિયેર નો કોપરા પાક(lila narial no koparapaak recipe in gujarati)

Sonal Naik @cook_18398850
લીલા નાળિયેર નો કોપરા પાક(lila narial no koparapaak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ઘી લઈ ગેસ ચાલુ કરો. તેમા કોપરા ના છીણ ને ધીમા તાપે સેકિ લૉ. પછી તેમા દૂધ ઉમેરી ને હલાવતા રહો
- 2
દૂધ થોડુ બળી જાય અને માવા જેવુ થાઈ જય એટલે એમા મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરી હલાવતા રેહવું.લચકા પડતુ થઈ જાય અને ઘી છુટુ પડવા લાગે એટલે એક થાળી મા ઠન્ડું પડવું એક સરખુ ફેલાવી દેવું. ઉપર પિસ્તા ની કતારન ભભરાવી દેવી
- 3
- 4
- 5
ફ્રીઝ મા સેટ થવા મુકવું. 15 મિનિટ પછી કાઢી ને કાપા પાડી ડબ્બા મા ભરી દેવું..દૂધ મા બનાવેલું હોવાથી ફિઝ મા રાખવું.ખાવા સમયે સર્વ કરવુ..
- 6
Similar Recipes
-
નાળિયેરપાક
#goldenapron2#week5#tamil naduલીલા નાળિયેર નુ ઘર એટલે તામિલનાડુ. પૂસ્કળ પ઼માણ મા નાળિયેર નો ઉપયોગ થાય છે. આજે આપણે ત્યાંની ફેમસ સ્વિટ ડીશ બનાવીએ. નાળિયેરપાક...lina vasant
-
-
લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#HRHappy holi to all હોળી નીમીતે બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે. મેં લીલા નાળિયેર નો હલવો ( ખાદીમ પાક ) બનાવ્યો છે. (ખાદીમ પાક) Kajal Sodha -
બરફી (Barfi Recipe In Gujarati)
#MDCમા નુ સ્થાન ખૂબ ઊંચું છે એની કોઈ લિમિટ નથી એનો કોઈ છેડો નથી એનો કોઇ અંત નથી આપણે મા માટે થોડુંક પણ કરીએ તે આપણું ગૌરવ છે ને આજે મારી મમ્મીને ખૂબ જ પસંદ એવી બરફી બનાવી છે Manisha Hathi -
લીલા નાળિયેર નો ખાદમપાક
#મીઠાઈઆ શ્રાવણ મહિના માં શ્રીફળ નુ ખૂબજ મહત્વ હોય છે. બધાં જ વ઼ત તહેવારો મા શ્રિફળ નો ઉપયોગ થાય છે. આથી મે આજે શ્રિફળ ની મીઠાઈ બનાવી છે.lina vasant
-
-
-
કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai -
મલાઈ મોહનથાળ (Malai Mohanthal Recipe In Gujarati)
રક્ષા બંધન આવી રહી છે, તો શુદ્ઘ, સાત્વિક, પૌષ્ટિક અને ખૂબ જ ઓછાં ખર્ચ માં ઘર માં રહેલી વસ્તુ માં થી તમારા હાથે જ બનાવો તમારા વ્હાલા ભાઈ માટે મિઠાઈ. #SJR soneji banshri -
લીલા નાળિયેર સુજી નો શીરો (Lila Nariyal Sooji Sheera Recipe In Gujarati)
#GCR#મહાપ્રસાદ#disha daksha a Vaghela -
-
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
દૂધી નો હલવો.(Bottle Gourd Halwa Recipe In Gujarati)
#GA4 #Week21 નેચરલ ઘટકો દ્વારા દૂધી નો હલવો બનાવ્યો છે.ફુડ કલર કે એસેન્સ નો ઉપયોગ નથી કર્યો. Bhavna Desai -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
#દિવાળીસ્પેશિયલ#કુકબૂકકોપરા પાક ને એક સિમ્પલ અને સ્વાદિષ્ટ ભારતીય fudge કહી શકાય છે. આ મીઠાઈ ની મુખ્ય સામગ્રી છે છીણેલું કોપરું જેમાં ખાંડ અને દૂધ ઉમેરાઈ છે. આ મીઠાઈ દિવાળી, નવરાત્રી, હોળી, રક્ષાબંધન જેવા પર્વ પર ખાસ બનાવાઈ છે. આ વાનગી માં condensed મિલ્ક પણ વપરાઈ છે પણ મે અહીં પરંપરાગત રેસિપી બનાવી છે. Kunti Naik -
ખાદીમ પાક(khadim pak)
સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ના ગ્રામ જેવા કે વેરાવળ,માંગરોળ,ચોરવાડ, પોરબંદર એ દરેક ગ્રામ માં આ મીઠાઈ બહુ પ્રખ્યાત છે.#વિકમીલ2#સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૧૧ Bansi Chotaliya Chavda -
કેરટ ખીર(Carrot kheer recipe in Gujarati)
ગાજર હેલ્થ માટે ખૂબ જ સારું છે. ઠંડી ની શરૂઆત થઇ ગયી છે એટલે સારા ગાજર મળવા ના શરુ થઇ ગયા છે. મેં ગાજર નો ઉપયોગ કરી ને ખીર બનાવી છે જે હેલ્થી પણ છે અને ટેસ્ટ માં બેસ્ટ.#GA4#week8 Jyoti Joshi -
કોપરા પાક (Kopara pak Recipe in Gujarati)
#કૂકબુક#post1કોપરા પાક એકદમ ઓછી સામગ્રી જે ઘરમાં જ ઉપલબ્ધ હોય અને સરળ રીતે બની જાય એવી વાનગી છે. સમય પણ ઓછો લાગે છે.દિવાળીના તહેવારમાં ઘરે બનાવેલ આ કોપરાપાક મીઠાઈ તરીકે દરેકને ખૂબ પંસદ આવશે.અહીં મેં લીલાં નાળિયેરમાથી કોપરા પાક બનાવેલ છે. Urmi Desai -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#SGC#સ્પે ગણેશ ચતુર્થી કોપરાપાક એ પરંપરાગત વાનગી છે.જેને મેં ખડી સાકર,દૂધ,મલાઈ તથા સૂકા મેવાનો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવેલ છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13358723
ટિપ્પણીઓ (9)