મિક્સ વેજ બાઈ (mix veg Bai recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#ઈસ્ટ
Bai,એ મિઝોરામ ની રેસીપી છે.આપણે વેજ સુપ બનાવતા હોય છે. પણ આ જોઈને પહેલી વાર બનાવી ખુબ જ સ્વાદિષ્ટ અને કોઈ પણ મસાલા વગર જલ્દી બની ગઈ.આ વરસાદ ની વેધર ને અનુરૂપ છે.ત્યાં તેમાં લીલી ભાજી અને મરચાં નો ઉપયોગ વધારે કરે છે.Mizo Bai તરીકે પણ ઓળખાય છે.

મિક્સ વેજ બાઈ (mix veg Bai recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ઈસ્ટ
Bai,એ મિઝોરામ ની રેસીપી છે.આપણે વેજ સુપ બનાવતા હોય છે. પણ આ જોઈને પહેલી વાર બનાવી ખુબ જ સ્વાદિષ્ટ અને કોઈ પણ મસાલા વગર જલ્દી બની ગઈ.આ વરસાદ ની વેધર ને અનુરૂપ છે.ત્યાં તેમાં લીલી ભાજી અને મરચાં નો ઉપયોગ વધારે કરે છે.Mizo Bai તરીકે પણ ઓળખાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 નંગનાના રીંગણ
  2. 1 નંગબટેટુ
  3. 6 નંગભીંડા
  4. 8 નંગપાપડી
  5. 16 નંગફણસી
  6. 2 નંગલાલ તીખા મરચાં
  7. 1નાનો ટુકડો આદું
  8. 2 નંગમરચાં
  9. 2 નંગલીલી ડુંગળી ના પાન
  10. મીઠું પ્રમાણસર
  11. ચપટીબેકીંગ સોડા
  12. 1 ચમચીઓલિવ ઓઈલ
  13. 3 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં જ શાકભાજી ધોઈ સાફ કરો.રીંગણ ના ઊભાં પીસ કરવા. બટેટા ના ગોળ પીસ કરો. મરચાં ના મોટા પીસ કરવા. એક ઊભાં વાસણમાં લગભગ 3 થી 4 ગ્લાસ પાણી ગરમ કરવા મુકવું. ઉકળે એટલે બટેટા, રીંગણ, પાપડી, ફણસી, મરચાં ઉમેરો. હવે તેમાં ઓલિવઓઈલ, મીઠું અને બેકીંગ સોડા નાખી મિક્સ કરો...હલાવતા રહેવું.. થોડીવાર પછી ભીંડા નાખો.

  2. 2

    સતત હલાવતા રહો. આદું ક્રશ કરી ઉમેરો. છેલ્લે કોથમીર અને

  3. 3

    લીલી ડુંગળી ના પાન નાખી મિક્સ કરો..ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes