રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લઇ તેમાં 100 ગ્રામ ખાંડ અને દૂધ લઇ ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. તેમાં કેસર એડ કરો. ત્યાર બાદ એક પ્લેટ માં ટીપું પડી જોવો કે ચાસણી આવી કે નઈ જો રેલાઈ તો થોડું પકાવું.તેમાં ઈલાયચી પાવડર અંશ જાયફળ પાવડર એડ કરી દો.
- 2
ત્યાર બાદ તેમાં ટોપરા નું છીણ ઉમેરી ઘી નાખી બધું મિક્ષ કરી 2 મિનિટ પકાવો.
- 3
ઘી થી ગ્રીસ કરેલી એક થાળી લઇ તેમાં લઇ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો. ચાકુ ની મદદ થી પીસીસ પડી લો. તો ત્યાર છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી ટોપરા પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
-
-
-
કોપરા પાક(Koprapak Recipe in Gujarati)
Treak3આજે પુરષોત્તમ ભગવાન ને અન્નકુટ ધરાવ્યો.. એમાં કોપરા પાક માવા વગર પણ એકદમ સરસ બનાવ્યો.કોપરાપાક ઘરમાં હાજર સામગ્રી થી બનાવી જાય છે. Sunita Vaghela -
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...Sonal Gaurav Suthar
-
કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar -
માવા કચોરી
#ANNIVERSARY#WEEK 4#DESSERT આપ સૌ ને પેલી ચટપટી કચોરી તો ભાવતી જ હશે....હવે આ માવા કચોરી પણ બનાવી ને ખાઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે..... Binaka Nayak Bhojak -
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
મીઠા પુડલા (Sweet Pudala Recipe in Gujarati) (Jain)
#FFC8#week8#મીઠા_પુડલા#sweet#traditional#wheatflour#jaggery#Ghee#milk મારા દાદી ની આ પ્રિય વાનગી હતી. જ્યારે પણ તેમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મીઠા પુડલા યાદ આવી જતા કારણ કે આ વાનગી ઘરમાં પડેલી સામગ્રીથી બધું જાય છે. તે ખુબ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે અને તે ગરમાગરમ ખાવાની તો મજા આવે છે. Shweta Shah -
-
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)
#DTRનુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું. Harita Mendha -
-
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah -
ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
ગીલ એ ફીરદોસ ખીર નો એક પ્રકાર છે જે હૈદરાબાદ ની છે. Original ખીર એમ તો ફક્ત ચોખા ની બને છે પરંતુ આમાં ચોખા સાથે સાબુદાણા અને દૂધી નો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
-
મખાના અને વરમિસિલિ ખીર
#WS4#Week4#meethi receive#winter special challenge#cookpadindia#cookpadgujarati મીઠી રેસિપી માં તો બહુ બધી વાનગી બને છે અને હું બનાવું છે આજે મખાના અને વરમિસિલિ ની ખીર બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે. Alpa Pandya -
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9609526
ટિપ્પણીઓ