લીલા નાળિયેર નો ખાદમપાક

lina vasant @cook_16574201
#મીઠાઈ
આ શ્રાવણ મહિના માં શ્રીફળ નુ ખૂબજ મહત્વ હોય છે. બધાં જ વ઼ત તહેવારો મા શ્રિફળ નો ઉપયોગ થાય છે. આથી મે આજે શ્રિફળ ની મીઠાઈ બનાવી છે.
લીલા નાળિયેર નો ખાદમપાક
#મીઠાઈ
આ શ્રાવણ મહિના માં શ્રીફળ નુ ખૂબજ મહત્વ હોય છે. બધાં જ વ઼ત તહેવારો મા શ્રિફળ નો ઉપયોગ થાય છે. આથી મે આજે શ્રિફળ ની મીઠાઈ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા નાળિયેર ની છાલ કાઢી ખમણી લો.
- 2
એક કઢાઈ મા બે મિનિટ ઘી મા સાંતળો પછી દૂધ નાંખી સતત હલાવ્યા કરો. થોડી વાર પછી તેમાં મલાઈ નાંખી હલાવતા રહો. ઘટ્ટ થવા લાગે એટલે ખાંડ નાંખી સતત હલાવ્યા કરો.
- 3
માવા જેવું થાય અને કઢાઈ મા ચોટતુ બંધ થાય એટલે થાળી માં તેલ લગાવીને ઢાળી લો. મનગમતા શેઈપ મા કટ કરી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાળિયેરપાક
#goldenapron2#week5#tamil naduલીલા નાળિયેર નુ ઘર એટલે તામિલનાડુ. પૂસ્કળ પ઼માણ મા નાળિયેર નો ઉપયોગ થાય છે. આજે આપણે ત્યાંની ફેમસ સ્વિટ ડીશ બનાવીએ. નાળિયેરપાક...lina vasant
-
રવા બરફી
#મીઠાઈતહેવારો માં મીઠાઈ બચે છે. તો તેનો ઉપયોગ કરી ને મેં રવાની બરફી બનાવી છે.મેં અહીંયા માવાના પેંડા નો ઉપયોગ કર્યો છે,તેની જગ્યાએ માવો અથવા કોઈ પણ માંવા ની મીઠાઈ લઈ શકાય છે. Dharmista Anand -
દૂધી નો હલવો
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના.મિત્રો અત્યારે ઉનાળા મા દૂધી ખાવી ખૂબજ સારી. મારા મમ્મી દૂધી નો હલવો બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે. એમનુ કહેવુ છે કે દૂધી નો ઉપયોગ દરેક સીઝન મા કરવો જોઈએ. પછી તમે દૂધી નુ શાક બનાવો કે હલવો બનાવો કે કોઈ પણ ભાવતી વાનગી બનાવો પણ દૂધી ખાવ. તો ચાલો આપણે મમ્મી ના માગઁદશઁન હેઠળ દૂધી નો હલવો બનાવીએ.lina vasant
-
સેવ નો દૂધ પાક (sev dudhpaak recipe in gujarati)
ટ્રેડિંગઅત્યારે ભાદરવો ને આસો આ બે મહિના મા બીમારી વધુ હોય છે આ મહિના મા વધારે બધાને પિત ની તકલીફ થાય છે એટલે જ આ મહિના દૂધ નું મહત્વ વધારે હોય છે દૂધ ની આઈટમ ખાવાથી પિત થતું નથી તેથી સરીર માં રાહત રે છે તો ચાલો આપણે આજે સેવ નો દૂધ પાક બનાવીએ. Shital Jataniya -
લીલા નાળિયેર નો કોપરા પાક(lila narial no koparapaak recipe in gujarati)
#રક્ષાબંધન#મિઠાઈઆ કોરોના મહામારી મા ભાઈ ના માટે મેં ઘરે જ મિઠાઈ બનવી છે..જેમાં કલર કે કોઇ એસન્સ નો ઉપયોગ નથી ને હેલ્થી બનાવી છે.. Sonal Naik -
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
દુધી નો હલવો અમારા ધર મા બધાં નો ફેવરિટ છે.ગરમીમાં આ બેસ્ટ સ્વીટ ડીશ છે અને હેલ્ધી#week6#halwa Bindi Shah -
-
-
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
-
ઓરમુ
#GH#india#હેલ્થીઓરમુ સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે એ સાથે હેલ્થી પણ. નાના- મોટા બધાં ને ભાવે છે કારણ કે સ્વિટ બધાં ને ખૂબજ પ઼િય હોય છે. મહેમાન ને પણ પીરસી શકાય છે.lina vasant
-
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
પંચામૃત લસ્સી
#મિલ્કી#goldenapron3#Week10પંચામૃત આમ તો પૂજા માં ભોગ માં લેવાય છે પણ સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આરોગ્ય ની રીતે પણ ખૂબ મહત્વ છે એટલે મે આજે એમાંથી લસ્સી બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar -
લચ્છેદાર રબડી
#goldenaprone3#week3#milkઅહીં દુધ નો ઉપયોગ કરી ને સ્વાદિષ્ટ હેલ્ધી અને લચ્છેદાર રબડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
કોપરા પાક
#EB#Week16#ff3#childhood#શ્રાવણ#koprapak#coconut#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો. હું વર્ષો થી એક ટાણું જામી ને આખો શ્રાવણ માસ નો ઉપવાસ કરું છું. આ મહિના માં હું વારાફરથી જાતજાત ની મીઠાઈઓ બનવું છું જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તેમાં ની એક પારંપરિક મીઠાઈ છે કોપરા પાક જે મારા નાનપણ થી જ મારી પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવા માં પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. હમણાં ગોકુળાષ્ટમી પણ આવે છે એટલે મેં પ્રસાદ માં ધરાવવા માટે કોપરા પાક બનાવ્યો છે.આ કોપરા પાક કોકોનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે. તે ઘણી રીતે બને છે. કોઈ ખાંડ ની ચાસણી માં, કોઈ માવો ઉમેરી ને, કોઈ લીલું નારિયળ વાપરીને બનાવતા હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર 2 લેયર્ડ ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવ્યો છે. તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2-3 દિવસ સુધી અને ફ્રિજ માં 8-10 દિવસ સુધી રાખી શકાય છે. Vaibhavi Boghawala -
મિસ્ટી દહીં
મિસ્ટી દહીં તે બેંગાલ ની એક ટ્રેડિશનલ મીઠાઈ છે તે તેના દરેક તહેવાર માં બનાવવામાં આવે છે#goldenapron2#week6#Bengali Bansi Kotecha -
-
સ્વીટ સરપ્રાઇસ ઇન રબડી
#એનિવર્સરી#ડેઝર્ટ#સ્વીટ્સ#વીક4#પોસ્ટ2#cookforcookpadમીઠાઈ/ ડેઝર્ટ એ કોઈ પણ ભોજન નું મહત્વ નું અંગ છે. આમાં ઘણી વિવિધતા જોવા મળે છે. વળી ઘણા તેને ભોજન સાથે લે છે તો ઘણા ભોજન બાદ પણ.આજે મેં બહુ જાણીતી અને માનીતી એવી સ્વાદિષ્ટ મીઠાઈ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
ફ્રોઝન રબડી (Frozen Rabdi recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ઉનાળા માં ગરમી વધુ પ્રમાણ માં હોવાથી દરેક ને ઠંડુ ખાવા પીવા નું મન થાય. આજે મે રબડી બનાવી છે. આમ તો રબડી લિકવિડ ફોર્મ માં સર્વ કરવા માં આવે છે. પણ આજે મે સરળતાથી, ઓછી સામગ્રી માં બનતી રબડી બનાવી છે જેને મે ફ્રોઝન ફોર્મ માં સર્વ કરી છે. Dipika Bhalla -
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
બીલસારું (Bilsaru recipe in Gujarati)
#ff3#shravan#cookpadindia#cookpad_guj#શ્રાવણશ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો. અને તહેવાર હોય એટલે તહેવાર ને અનુરૂપ વાનગીઓ નું રસોડા માં આગમન. ગૃહિણીઓ તેહવારલક્ષી વાનગીઓ બનાવા લાગે છે. શ્રાવણ મહિના નો એક ખાસ તહેવાર એટલે જન્માષ્ટમી.આજે ઠાકોરજી ના ભોગ માં ધરાવતી એક વાનગી બીલસારું પ્રસ્તુત કરું છું. Deepa Rupani -
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
-
સીતાફળ બાસુંદી
#દિવાળીસીઝન માં મળતા સીતાફળ જોઈ ને કોનું મન ના લલચાય? આજે હું સીતાફળ ની બાસુંદી લઈને આવી છું. દિવાળી માં પરિવાર સાથે બેસી ખાવા ની ખુબ મજા આવશે. ખુબ સરસ રેસિપિ છે મેં બનાવી તમે ક્યારે બનાવો છો? Daxita Shah -
લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#HRHappy holi to all હોળી નીમીતે બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે. મેં લીલા નાળિયેર નો હલવો ( ખાદીમ પાક ) બનાવ્યો છે. (ખાદીમ પાક) Kajal Sodha -
-
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10220171
ટિપ્પણીઓ