રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week3
#Sandwich

ચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.

આ સેન્ડવીચ બાળકોની મદદ લ‌ઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩‍🍳 બની ગયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપછીણેલું ગાજર
  2. 1/2છીણેલી કાકડી
  3. 1/2 કપસમારેલા બાફેલા બટાકા
  4. 2 ચમચીબાફેલા મકાઈના દાણા
  5. 2 ચમચીઝીણી સમારેલી કોબીજ
  6. 2 ચમચીઝીણું સમારેલું લીલું કેપ્સીકમ
  7. 1 મોટી ચમચીમેયોનીઝ
  8. 1 મોટી ચમચીચીઝ સ્પ્રેડ
  9. 2 મોટી ચમચીતાજી મલાઈ/ અમુલ ક્રીમ
  10. 1 ચમચીસેન્ડવીચ મસાલો
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. 1/4 ચમચીમીઠું
  13. જરૂર મુજબ સ્લાઈસ ચીઝ
  14. 12સ્લાઈસ બ્રેડ
  15. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી સમારી લો. કાકડીનું પાણી નિતારી લો.

  2. 2

    એક બાઉલમાં બધા શાકભાજી, મલાઈ,મેયોનીઝ, ચીઝ સ્પ્રેડ, સેન્ડવીચ મસાલો, મરી પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.

  3. 3

    સ્લાઈસ બ્રેડ ઉપર બટર લગાવી સેન્ડવીચ મસાલો છાંટો. હવે 2 ચમચી સલાડ મૂકો ઉપર સ્લાઈસ ચીઝ મૂકી દો. ઉપર સ્લાઈસ બ્રેડ મૂકી કટ કરી લો.

  4. 4

    કેચ‌અપ સ્પ્રેડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes