વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe

#GA4
#week12
#post2
#mayonnaise
#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati )
આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે.
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4
#week12
#post2
#mayonnaise
#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati )
આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ શાકભાજીને જીના જીના કટ કરી લેવા. ને મકાઈ માં દાણા ને બોયલ કરી લેવા.
- 2
હવે સેન્ડવીચ નું સ્ટફીંગ બનાવીશું. એની માટે એક બાઉલ માં ડુંગળી, મકાઈ ના દાણા, છીણેલું ગાજર, કાકડી, ટામેટા, કેપ્સીકમ અને કોબીજ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે આમાં મેયોનીઝ, નમક, કાળા મરી પાઉડર અને સેન્ડવીચ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
- 5
હવે આ સેન્ડવીચ ને ઍસેમ્બ્લ કરીશું. એની માટે બ્રેડ પર લીલી કોથમીર અને ફુદીના ની ગ્રીન ચટણી ફેલાવો ને બીજી બ્રેડ પર બટર ફેલાવી ઉપર મેયોનિસ નું સ્ટફિંગ ઉમેરો. (લીલી કોથમીર અને ફુદીના નું ગ્રીન સેન્ડવીચ ચટણી ની રેસિપી પહેલા મે શેર કરેલી છે)
- 6
હવે આની પર સેન્ડવીચ મસાલો ભભરાવો અને ઉપર પ્રોસેસ ચીઝ ને ગ્રેટ કરીને ઉમેરો. હવે બટર લગાડેલી બ્રેડ ને એની ઉપર મૂકી સેન્ડવીચ તૈયાર કરી દો.
- 7
હવે એક નોનસ્ટિક તવા પર બટર ગરમ કરી તેની પર આ સેન્ડવીચ ને બંને બાજુ બટર લગાવી શેકી લો.
- 8
- 9
હવે આપણી વેજ ચીઝ મેયો નિસ્ સેન્ડવીચ સર્વ કરવા માટે તૈયાર છે. ઉપરથી ચીઝ ભભરાવી ગાર્નિશ કરો ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
ચીઝ ગાર્લીક બ્રેડ સ્ટીક (Cheese Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week17#post3#cheese#ચીઝ_ગાર્લીક_બ્રેડ_સ્ટીક ( Cheese Garlic Bread Sticks Recipe in Gujarati ) આ ચીઝ ગાર્લિક બ્રેડ મે ડોમિનોઝ સ્ટાઈલ માં બનાવી છે. જેમાં મે મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવી છે. મેં આમાં પેરી પેરી મસાલા નો પણ ઉપયોગ કરી ને એકદમ ચટાકેદાર બ્રેડ સ્ટીક્સ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને ચીઝી બની છે. મારા બાળકો નું ખૂબ જ ફેવરિટ છે. Daxa Parmar -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
વેજ મેયોનીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ &જીંજર મીલ્ક(Veg Mayonnaise Grill Sandwich & Milk Recipe In Gujarati)
#GA4#Week7#Breakfastમાયો ચીઝ ગ્રીલ સેન્ડવીચ આ રીતે બહુ ટેસ્ટી બને છે. આ સેન્ડવીચ તવા કરતાં સેન્ડવીચ મેકર માં વધારે સારી બને છે. આ સેન્ડવિચ માં મલાઇ અને માયો નો ઉપયોગ થાય છે એટલે આ સેન્ડવીચ ને વધારે ગ્રીલ કરવી પડે છે. વ્હાઈટ અને મોટી બ્રેડ માં આ સેન્ડવીચ વધારે સારી બનશે. Rinkal’s Kitchen -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો તેમજ મોટા બધાને સેન્ડવીચ ભાવે અને તેમાં પણ ચીઝ સેન્ડવીચ એટલે બાળકોનું પ્રિય. આજ મે લંચબોક્શ રેસિપીમાં ચીઝ સેન્ડવીચ બનાવી છે જે હેલ્ધી અને યમી છે. Ankita Tank Parmar -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#week3સેન્ડવીચ એક એવી ડીશ જે લગભગ બધા ને ભાવતી જ હોઈ સેન્ડવીચ માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે બાળકો થી લાઈને મોટા ને ભાવે અને ગમે ત્યારે ખાય શકાય તેવી હેલ્થી ડીશમેં આજે બનાવી છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ Neepa Shah -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
વેજ. મેયોનિઝ સેન્ડવીચ (Veg. Mayonnaise Sandwich Recipe In Gujarati)
#ફટાફટ સેન્ડવીચ એટલે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે અને જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે તો આ એકદમ સરળ રીત છે. Vaishali -
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar -
વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ બનાવી ખુબ જ સહેલી છે. અને દેખાવ માં ખુબ જ કલર ફૂલ અને ટેસ્ટી છે. Arpita Shah -
વેજીટેબલ આમલેટ (Vegetable Omelet Recipe in Gujarati)
#GA4#Week2#Post3#omelette#વેજીટેબલ_આમલેટ ( Vegetable Omelette recipe in Gujarati )#eggless_omelette આ આમલેટ ઈંડા વગર ની બનાવી છે. આમાં મે બેસન અને મેંદા નો ઉપયોગ કરી આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ સોફ્ટ ને સ્પોનજી બની છે. આમાં મે વેજીટેબલ નો ઉપયોગ કરી આ આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ વેજિટેરિયન છે. આને આપણે બેસન ના પુડલા પણ કહી શકીએ છીએ... મારા બાળકો ની તો આ ખૂબ જ ફેવરીટ બની ગઈ છે. Daxa Parmar -
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
ચીઝ ચટણી ઈડલી સેન્ડવીચ (Cheese Chutney Idli Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheeseઆપણે વેજિટેબલ સેન્ડવીચ તો રોજ ખાતા હોય છે...તો આજે આ ચીઝ ચટણી સાથે ઈડલી સેન્ડવીચ બનાવી છે. Namrata sumit
More Recipes
ટિપ્પણીઓ (14)