લસણનું કાચું (Lasnanu kachu Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Winter_Special

લસણનું કાચું ફક્ત નામ જ સાંભળ્યું હતું પણ આજે બનાવ્યું અને ખરેખર ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. જે રોટલા અને ભાખરી સાથે ખાઈ શકાય છે.

લસણનું કાચું (Lasnanu kachu Recipe in Gujarati)

#Winter_Special

લસણનું કાચું ફક્ત નામ જ સાંભળ્યું હતું પણ આજે બનાવ્યું અને ખરેખર ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. જે રોટલા અને ભાખરી સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
  1. 1/2 કપબાફેલા બટાકાનો માવો
  2. 1/2-1/3 કપસમારેલું લીલું લસણ
  3. 2-3 ચમચીતેલ
  4. 1/4 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  5. 1/4 ચમચીઆદુની પેસ્ટ
  6. 1/2 ચમચીમીઠું
  7. 1/2 ચમચીમલાઈ (વધારે કે ઓછી લ‌ઈ શકો)

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં સમારેલું લીલું લસણ અને ૨ ચમચી તેલ ઉમેરી હાથ વડે ૨ થી 3 મિનિટ સુધી મિક્સ કરી લો.

  2. 2

    હવે મીઠું, બટાકાનો માવો, આદું- મરચાંની પેસ્ટ ઉમેરીને ફરી ૨ મિનિટ સુધી મિક્સ કરી લો.

  3. 3

    હવે મલાઈ અને 1 ચમચી તેલ ઉમેરી હાથ વડે 2 મિનિટ સુધી ફરી મિક્સ કરી લો. સર્વીંગ પોટમાં કાઢી ઉપર તેલ અને લીલું લસણ ઉમેરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes