સુરતી લસણનું કાચું (Surti Lasan Kachu Recipe In Gujarati)

#WD
#આ રેસિપી મેં વૈભવી bhogavala ની રીતે બનાવી છે આ રેસિપી સુરતની સ્પેશ્યાલીટી છે અને બ્રેડ રોટલા રોટલી બધા સાથે ખાઈ શકાય છે લીલુ લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે અને આ રીતે કાચું લસણ ઉપયોગ કરવાથી તેનો ભરપૂર ફાયદો આપણા બોડીને મળે છે તો આ રેસિપી શિયાળામાં જરૂર છે બનાવવી જોઈએ આ માટે મેં વૈભવી બેન ની રેસીપી ને કુક સનેપ કર્યું છે અને આપણા એડમીન દિશાબેન એકતા બેન પુનમબેન બધાને આ રેસિપી સમર્પિત કરું છું એ બધા ખૂબ જ હેલ્પ કરે છે આ ગ્રુપમાં ખૂબ સારા સારા હોમ સેટ છે અને એમની રેસિપી જોઈને ઘણું શીખવા મળે છે
સુરતી લસણનું કાચું (Surti Lasan Kachu Recipe In Gujarati)
#WD
#આ રેસિપી મેં વૈભવી bhogavala ની રીતે બનાવી છે આ રેસિપી સુરતની સ્પેશ્યાલીટી છે અને બ્રેડ રોટલા રોટલી બધા સાથે ખાઈ શકાય છે લીલુ લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે અને આ રીતે કાચું લસણ ઉપયોગ કરવાથી તેનો ભરપૂર ફાયદો આપણા બોડીને મળે છે તો આ રેસિપી શિયાળામાં જરૂર છે બનાવવી જોઈએ આ માટે મેં વૈભવી બેન ની રેસીપી ને કુક સનેપ કર્યું છે અને આપણા એડમીન દિશાબેન એકતા બેન પુનમબેન બધાને આ રેસિપી સમર્પિત કરું છું એ બધા ખૂબ જ હેલ્પ કરે છે આ ગ્રુપમાં ખૂબ સારા સારા હોમ સેટ છે અને એમની રેસિપી જોઈને ઘણું શીખવા મળે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફીને છીણી લો હવે તેમાં મલાઈ મિક્સ કરો અને બરાબર હાથેથી ફીણી લો હલકુ થાય એટલે તેમાં મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખો
- 2
- 3
હવે એક બાઉલમાં ઝીણું સમારેલું લીલુ લસણ અને તેલ મિક્સ કરો હાથેથી બરાબર મસળી લો હવે બાફેલા બટાકા માં લસણ વાળું મિક્સર ઉમેરી દો અને બરાબર હાથથી મસળી ને મિક્સ કરો તૈયાર છે લીલા લસણ નું કાચૂ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
ક્રાતિજKe#GA4#Week24#cookpadindia#cookpadgujaratiલીલા લસણ નું કાચું સુરતીઓ ની શિયાળા સ્પેશ્યલ વાનગી છે. શિયાળા માં સુરત ના ઘરે ઘર માં આ અવશ્ય બને છે. સુરતીઓ માટે લસણ નું કાચું ની સાથે જુવાર ના રોટલા અને મગ ની છૂટી દાળ નું કોમ્બિનેશન હોટ ફેવરિટ છે. મારા મમ્મી ના હાથે બનેલું લીલા લસણ નું કાચું મને ખૂબ જ ભાવે છે.લીલા લસણ ની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેમાં રહેલો મુખ્ય સક્રિય ઘટક એલિસિન છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, એન્ટી-ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે અને શરદી- ઉધરસ સામે રક્ષણ આપે છે. તે શરીરને ગરમાટો પ્રદાન કરે છે એટલા માટે જ શિયાળા માં ખાસ ખાવામાં આવે છે. Vaibhavi Boghawala -
સુરતી લીલા લસણ નું કાચું (Surti Lila Lasan Kachu Recipe In Gujarati)
સુરતી ઓ ની સિગ્નેચર ડીશ. Bina Samir Telivala -
-
લસણનું કાચું (Lasnanu kachu Recipe in Gujarati)
#Winter_Specialલસણનું કાચું ફક્ત નામ જ સાંભળ્યું હતું પણ આજે બનાવ્યું અને ખરેખર ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. જે રોટલા અને ભાખરી સાથે ખાઈ શકાય છે. Urmi Desai -
લસણ નું કાચું (સુરતી કાચું)
#ઝટપટરેસિપિઆ સુરત નું શિયાળા ની ખાસ વાનગી છે. જે લોકો લસણ પસંદ કરે છે તેને તો આ બહુ પસંદ આવશે. ભોજન ની સાથે ખવાય છે. Deepa Rupani -
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
બટાકા નું કાચું (Bataka Kachu Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ મળે છે બટાકા નુ કાચુ બનાવવા માટે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. ખિચડી સાથે ખુબ જ સરસ લાગે છે. Priti Shah -
સુરતી ઉંધિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
સુરતી ઉંધિયુ બધે જ પ્રખ્યાત છે શિયાળા ની ઋતુ મા બધા શાકભાજી મળવા લાગે છે સાથે ઠંડી ની ઋતુમા આ પાપડી ,લીલુ લસણ સાથે આ ઉંધિયુ ખાવાની કઇ અલગ જ મઝા આવે છે , કતારગામની પાપડી , રતાળુ ,શકકરીયુ, બટાકા વડે સ્વાદિષ્ટ ઉંધિયુ બનાવવા મા આવે છે, આ વાનગી ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
-
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
લસણ નું કાચું (મેશ્ડ પોટેટો વિથ ગ્રીન ગારલીક)
#બટેટાઆ સુરત ની પ્રખ્યાત શિયાળુ વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી, લસણ, બટાકા ના ચાહકો માટે પસંદગી ની છે. Deepa Rupani -
લસણ નું કાચું
#goldenapron3#week7#Potatoલસણ નું કાચું તે સુરતની એક ટ્રેડિશનલ વાનગી છે જે શિયાળામાં બનાવવામાં આવે છે ખૂબ જ સિમ્પલ, હેલ્થી અને ટેસ્ટી છે જે રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે. એકલું લસણનું કાચું પણ ખાવાની એટલી જ મજા આવે છે. Bansi Kotecha -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
લોચો(Locho Recipe in Gujarati)
#GA4#week17આ રેસિપી સુરતની ખુબજ પ્રખ્યાત છે અને ચીઝ ના લીધે યુવાનોમાં અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સુરતી આલુપુરી
#સ્ટ્રીટહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી...... Dhruti Ankur Naik -
લસણનું કાચું અથાણું (Lasan Kachu Athanu Recipe In Gujarati)
આ અથાણાની પ્રેરણા કેરીના અપવાદ તરીકે મળી. સામાન્ય રીતે દરેક અથાણામાં કેરી ઉમેરાતી હોય છે. અને કેરી ન હોય તો પ્રીઝર્વેટિવ ઉમેરાતા હોય છે. પણ જેને આ બંને ન ખાવાના હોય તો........એમના માટે છે આ કાચું અથાણું. PALAK PANDYA -
પાવ બટેકા (Paav Bateka Recipe In Gujarati)
નવસારી famous street food પાવ બટેકાઆ વાનગી નવસારીની પ્રખ્યાત વાનગી છે અને ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઝડપથી બની જાય છે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Rita Gajjar -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar -
-
સ્પેશિયલ સુરતી પેટીસ(Surti patties recipe in gujarati)
સુરત નું પ્રખ્યાત ફરસાણ એટલે લસણ થી ભરપુર સુરતી પેટીસ...તેના અદ્ભુત સ્વાદ માટે પ્રખ્યાત છે... Twinkal Kalpesh Kabrawala -
લસણ ડુંગળી, ટામેટાં નુ શાક (Lasan Dungli Tomato Shak Recipe In Gujarati)
#GA4#Week24#લસણ#બાજરો#cookpadindia#cookpadgujrati આજે મેં લીલુ લસણ ડુંગળી ટામેટાં નુ શાક બનાવ્યું છે, સાથે બાજરાનો રોટલો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છુ🍜 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પનીર વેજ કોન(Paneer Veg. Cone recipe in Gujarati)
#માઇઇબુક #Post27 #સ્નેક્સપનીર વેજ કોન ની રેસીપી બાળકોને ખૂબ જ ભાવે છે .જેમાં પનીર, વેજીટેબલ અને રોટલી નો ઉપયોગ થયો છે. બાળકો માટે આ રેસિપી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
કોબીજ કબાબ
અહીં મેં કોબીના કબાબ બનાવ્યા છે જે સ્વાદ ના ખૂબ જ સારા લાગે છે અને ઝડપથી બની પણ જાય છે#post 14 Devi Amlani -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (4)