તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ગોળ
  2. 1 વાડકીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તલ ધીરા તાપે શેકી લો

  2. 2

    એક પેનમાં ગોળ લઈ તેને ધીમા તાપે ગરમ કરો

  3. 3

    ગોળ ઓગળી ગયા પછી તેમાં તલ ઉમેરો બરાબર મિક્સ કરો

  4. 4

    પછી તેને પ્લેટફોર્મ ઉપર વાળી લો પછી તેના કટર વાળી કટકા કરી લો પછી તેના કટર વાળી કટકા કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes