તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10. મિનિટ
  1. 250 ગ્રામ તલ
  2. 250 ગ્રામગોળ
  3. 1 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

10. મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલને શેકી લઈ ઠરવા દો.

  2. 2

    હવે એક કડાઈમાં ગોળ ને ગરમ મૂકી તેમાં તેલ ઉમેરો. પાઈ આવે એટલે તલ ઉમેરો અને મિક્સ કરો.

  3. 3

    હવે તેને નીચે પાથરી અને વણી લેવી. ત્યારબાદ તેના કાપા પાડી લેવા. તૈયાર છે તલની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes