સીંગ ચીક્કી (Sing Chikki recipe in Gujarati) (Jain)

#GA4
#WEEK18
#CHIKKI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
જાન્યુઆરી મહિનો એટલે કે જાત જાત ની ચીકી બનાવવાની અને ખાવાની..... ચીકી એકદમ ફટાફટ બની જાય છે અને નાના-મોટા સૌને ભાવતી હોય છે.
સીંગ ચીક્કી (Sing Chikki recipe in Gujarati) (Jain)
#GA4
#WEEK18
#CHIKKI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
જાન્યુઆરી મહિનો એટલે કે જાત જાત ની ચીકી બનાવવાની અને ખાવાની..... ચીકી એકદમ ફટાફટ બની જાય છે અને નાના-મોટા સૌને ભાવતી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણાને ધીમી આચે તેના પર ડાઘ નાં પડે એવી રીતે શેકો. આંગળી થી દબાવીને ચેક કરવું તેના ફોતરા સહેલાઇથી નીકળી જાય અને દાણો પણ ક્રિસ્પી થઈ ગયો હોય તો ગેસ બંધ કરી સીંગ ને ચારણામાં લઈ તેના ફોતરા કાઢી તેને સહેજ અધકચરા કરવા.
- 2
એક તાવડીમાં એક ચમચી ઘી મૂકી ગોળ ઉમેરી તેને સતત હલાવ્યા કરો ગોળ એકદમ હલકો થઇ ને ઉપર આવી જાય તથા તેનો એકદમ રંગ બદલાઈ જાય ત્યાં સુધી સતત હલાવ્યા કરે.
- 3
ગોળનો પાયો એકદમ સરસ થઈ જાય એકલા જય માં ચપટી બેકિંગ સોડા અને સીંગદાણા ઉમેરી ફટાફટ બધું મિક્સ કરી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર પાથરી ને ગ્રીસ કરેલા વેલણથી ફટાફટ વાણીને તેમાં કાપા પાડી લો.
- 4
તો તૈયાર છે આપણી સીંગ ની ચીકી.
Similar Recipes
-
મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
#GA4#WEEK18#CHIKKI#COOKPADGUJRATI#COOKPADINDIA મમરા ની ચીકી બનાવવા ની સરળ છે અને ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે. એટલે તે ખાવા ની અને બનાવવા ની મજા આવે છે. Shweta Shah -
-
-
-
નરમ ચીક્કી (Soft Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#uttrayan#Chikki#winterspecial#peanuts#seasome#coconut#jaggery આ ચીક્કી અમારા ઘરમાં ખાસ બને છે. ઘર માં વડીલો માટે અને બહુ નાના બાળકો ક્રિસ્પી ચીકી ખાઈ શકતા નથી. આથી તેમને આ ચીક્કી વધુ અનુકૂળ આવે છે. Shweta Shah -
-
-
ચીકી(Chikki Recipe in Gujarati)
#GA4#week18#post1#chikki#cookpadgujrati#cookpadindiaમે અહીં શીંગદાણા અને મીક્સ ચીકી (શીંગદાણા, તલ, કોપરાનુ છીણ) ની ચીકી બનાવી છે ગોળ અને આ બધી વસ્તુઓ નાના મોટા બધા નીહેલ્થ માટે ખુબ જ સારી છે Bhavna Odedra -
-
તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)
#GA4#Week18#Chikkiતલની ચીકી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો મેં અહીં તલ અને ગોળનો ઉપયોગ કરીને ચીકી બનાવી છે . Nita Prajesh Suthar -
સીંગ ની ચીકી (Sing Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમકરસંક્રાંતિ મા બધા બનાવે છે Kapila Prajapati -
-
-
-
ડ્રાયફ્રૂટ ચીક્કી(Dryfruit chikki Recipe in Gujarati)
#GA4 # Week18# chikkiઉતરાયણ મા હેલ્ધી અને સ્વાદીષ્ટ ચીક્કી બનાવી જેથી નાના અને મોટા સૌ ખુશીથી ખાય. Avani Suba -
-
-
સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiક્રશ્ડ પીનટ ચીક્કી (સીંગ ની ચીક્કી) Rinkal’s Kitchen -
-
માવા ચીક્કી (Mava Chikki Recipe In Gujarati)
#GA4#week18Key word: chikki#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#week18તલની ચીકી મમરાની ચીકી#chikkiઉતરાયણ કે પછી મકરસંક્રાંતિ શિયાળો આવે એટલે અલગ અલગ જાતના લાડવા, ચીકી આપણે બનાવતા હોઈએ છે, આજે મે મમરાના લાડુ બનાવ્યા છે, મમરાની ચીકી અને તલની ચીકી જે બધાને ખૂબ જ ભાવે છે, અને શિયાળામાં શરીર માટે પણ હેલ્ધી કહેવાય,મેતો સંક્રાંતિ ની તૈયારી માટે મમરા ના લાડવા અને ચીકી બનાવી લીધા anudafda1610@gmail.com -
-
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 # Peanut Chikkiમિત્રો આજે હું બધાને ભાવતી એવી સીંગની ચીકી કેવી રીતે બનાવી એની રેસીપી શેર કરુ છું તો આજે આપણે બિલકુલ પણ ઘી વગર અને પાણી માં ચીકી બનાવવા ની રીત બતાવીશ. તો આ ચીકી ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ બનશે.Dimpal Patel
-
-
-
શીંગ ની ચીકી (Peanuts Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#Uttarayan#peanuts#Chikki#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
સીંગ ચીક્કી (Peanut Chikki Recipe in Gujarati)
#MS#peanutschikki#singchikki#uttrayanspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)