થેપલા (Thepla Recipe In Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 1/4 ચમચી હળદર
  3. 1/4 ચમચી મરચું
  4. 1/2ચમચી ધાણાજીરૂ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2 - 3- ચમચી મોણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટમાં બધો મસાલો મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ મોણ ઉમેરી પાણી થી લોટ બાંધો

  3. 3

    10 થી 15 મિનિટ કુણ આવવા માટે રહેવા દો પછી તેના લુઆ કરી થેપલા ની લો ને પછી તેને તવા પર બન્ને બાજુ તે લગાડી શેકી લો

  4. 4

    ચા અથવા શાક અથવા અથાણું સાથે પીરસી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes