થેપલા (thepla recipe in gujarati)

Nisha
Nisha @nisha_sangani
શેર કરો

ઘટકો

  1. વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 1/2ચમચી હળદર
  4. 1/2ચમચી ધાણાજીરૂ
  5. 1/2ચમચી લાલ મરચું
  6. 1પાવરૂ તેલનું મોણ
  7. જરૂર મુજબ પાણી
  8. તેલ થેપલા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટમાં ઘઉંનો લોટ ચાળી તેમાં મીઠું લાલ મરચું ધાણાજીરૂ હળદર તથા તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરવું

  2. 2

    તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવો થોડીવાર માટે કૂણ આવવા દેવી

  3. 3

    પછી લોટમાંથી લુઆ કરી લેવા પાટલા પર મોટું થેપલુ વણી લેવું

  4. 4

    ગેસ પર લોઢી ગરમ મૂકી થેપલા ને તેલ મૂકી બંને બાજુ ચોડવી લેવું તૈયાર છે થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes