મેથી ના થેપલા🌿 (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેથી ની ભાજી ને સમારી ને પાણી થી ધોઈ લો. પછી લીલું લસણ અને કોથમીર ને સમારી ને પાણી થી ધોઈ લો. ઘઉં નો લોટ લો તેમાં સમારેલી મેથી ઉમેરો તેમાં લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદાનુસાર, હળદર,હિંગ,તેલ ૧ ચમચી ઉમેરો એક થાળી માં લોટ લઇ તેમાં મેથી નાખી બધો મસાલો નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો.10 મિનિટ રેસ્ટ આપી પછી થેપલા કરવા.
- 2
હવે તેના નાના ગોળા વારી ગોળ થેપલું વળી તેને તવા પર બંને બાજુ ઘી નાંખી શેકી લો.
- 3
આ ટેસ્ટી થેપલા રેડી કરી ગરમ ગરમ સર્વ કરો
- 4
તૈયાર છે ગરમા ગરમ થેપલા.❤️
- 5
ધન્યવાદ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
મેથી દૂધી ના મિક્સ થેપલા (Methi Dudhi Mix Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાત ની પસંદ રેસીપી છે.થેપલા નસ્તમા, સાંજે જમવામા હોય છે Harsha Gohil -
-
-
-
-
મેથી કોબીના થેપલા (Methi Kobi Thepla Recipe In Gujarati)
#LB#થેપલાગુજરાતી નો ફેવરિટ નાસ્તો થેપલા છે. બાળકો શાકભાજી ઓછા ખાયએટલે કોબી અને મેંથી નાખીને બનાવ્યા છે. જેથી પ્રોટીન વિટામિન્સ ભરપૂર મળી રહે. અને લંચબોક્સમાં પ્રેમથી લઈ જાય. બાળકોને ટોમેટો સોસ ફેવરિટ હોય છે. એટલે બધા જ થેપલા પૂરા થઈ જાય. Jyoti Shah -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
-
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી મા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમજ ફાયબર પણ છે અને ફેટ ઓછું છે . બાળકોને ના ભાવતી આવી પોષ્ટિક દૂધીને છીણીને થેપલા કે ઠોકળામા નાખીને બાળકોને આપીશું તો ચોક્કસ ખાશે જ... Ranjan Kacha -
-
વેજી થેપલા ( Veg Thepla Recipe in Gujarati (
#GA4#WEEK20#COOKPAD#Full meal thepla#Healthy Swati Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14503498
ટિપ્પણીઓ