પાનકી (Panki Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar

#EB
#Week10
Treditional Panki

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20મિનિટ
2વ્યક્તિ
  1. 1 કપચોખાનો લોટ
  2. 2 કપપાણી
  3. 1/2 કપદહીં
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 8-10કેળા ના પાન
  8. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15/20મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ નો લેશુ તેમાં હળદર મીઠું તથા આદુ મરચાની પેસ્ટ નાખીને દહીં અને પાણી નાખી ખીરું તૈયાર કરશુ

  2. 2

    હવે કેળાના પાનમાં તેલ લગાવી તેના ઉપર રેડી કરેલું ખીરું પાથરીશું ઉપર મરચાની ભૂકી ભભરાવો કોથમીર નાખી શું

  3. 3

    ઉપર કેળા નું બીજું પાન તેલ લગાવી ઢાંકી બંનેબાજુ પકાવી લેશું તેને ગરમ જ લીલી ચટણી તથા તેલ સાથે સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes