રવા ના અપ્પમ (Rava Appam Recipe In Gujarati)

Miti Mankad
Miti Mankad @cook_26601469

આ રેસીપી નાસ્તા માં અથવા તો રાત્રે ડિનરમાં બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ રેસીપી છે

રવા ના અપ્પમ (Rava Appam Recipe In Gujarati)

આ રેસીપી નાસ્તા માં અથવા તો રાત્રે ડિનરમાં બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ રેસીપી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો
  1. 3 કપરવો
  2. 3 કપપાણી
  3. 1/2 કપ દહીં / છાશ
  4. સમારેલી ડુંગળી
  5. 1સમારેલું ટામેટુ
  6. સમારેલું કેપ્સીકમ
  7. 1 ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવાને છાસ અથવા દહીં સાથે પલાળીને 15 મિનિટ માટે ઢાંકી રાખો

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું નાંખી એકદમ હલાવી લો અને જરૂર પડે એકલો પાણી નાખી થોડું પાતળું કરો

  3. 3

    નોનસ્ટિક લોઢી માં 1 ચમચી તેલ નાખી સમારેલું બધુ શાક નાખી અને મરી પાઉડર અને મીઠું નાખી હલાવી લો

  4. 4

    ત્યારબાદ પલાળેલા રવા માં આ બધું શાક નાખી મિક્સ કરી દો ત્યારબાદ તેમાં ઈનો નાખી હલાવી લો

  5. 5

    Apam લોઢી માં તેલ લગાવી ગરમાગરમ અપમ ઉતારો મેં અહીં ટોપરાની ચટણી થી સર્વ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Miti Mankad
Miti Mankad @cook_26601469
પર

Similar Recipes