અપ્પમ (appam recipe in gujarati)

# ફટાફટ ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.
અપ્પમ (appam recipe in gujarati)
# ફટાફટ ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં 3-4 વાટકી રવો લો. તેમાં છાશ ઉમેરો. મીડિયમ ખીરું બને તેટલી છાશ ઉમેરવી. હવે આ મિશ્રણને 10-15 મિનિટ માટે રાખી મૂકો. ત્યાર બાદ તેમાં કોથમીર, ડુંગળી પછી બધા શાક એડ કરો.
- 2
હવે અપ્પમ પાત્ર (અપ્પમ બનાવવા માટે ખાસ વાસણ આવે છે.)ને સહેજ ગરમ કરો. તેના દરેક ખાનામાં જરાક તેલ મૂકો અને પછી તેના પર ખીરું પાથરો. હવે ધીમી આંચે અપ્પમને ચડવા દો. અપ્પમની એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને ફેરવી નાખો અને બીજી બાજુને ચડવા દો. અપ્પમની સાઈડ પલટાવતાં પહેલા તેના પર એક ટીંપુ તેલ નાખો જેથી બીજી બાજુ બરાબર ચડે. બસ આવી જ રીતે બાકીના અપ્પમ ઉતારી લો. અપ્પમને લીલી ચટણી કે સૉસ સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા કોર્ન અપ્પમ (Rava Corn Appam Recipe In Gujarati)
#STડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો. Juliben Dave -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.#appam#ravaappam #southindianfood#healthyfood#foodphotography#breakfastideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
વેજ અપ્પમ(Veg. Appam Recipe In Gujarati)
#ફટાફટવેજ અપ્પમ એ ફટાફટ બનવાવાળી એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. એને તમે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો કે પછી લંચબોક્સમાં આપી શકો છો. મારી જોડે જ્યારે કોઈપણ સબ્જી ના હોય કે પછી મોડુ થઈ જાય તો હું ટિફિનમાં અપ્પમ જ બનાવી લઉં છું.વેજ અપ્પમ ને તમે નારીયલ ની ચટણી કે પછી સાંભર સાથે સર્વ કરી શકો છો. વેજ અપ્પમ નો ફુલ detail વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો. Rinkal’s Kitchen -
સાબુદાણા ના અપ્પમ (Sagodana Appam Recipe In Gujarati)
કોઈ પણ વ્રત હોય એટલે સૌથી પેહલા ફરાળ માટે સાબુદાણા નું નામ જ આવે . સાબુદાણા માં થી વિવિધ પ્રકારની ફરાળી વસ્તુઓ બને છે .મે પણ સાબુદાણા ના વડા બનાવ્યા તેને થોડાક મોડિફય કરીને અપ્પમ બનાવ્યા . Deepika Jagetiya -
રવા ના અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ રેસીપી નાસ્તા માં અથવા તો રાત્રે ડિનરમાં બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ રેસીપી છે Miti Mankad -
મિક્સ શાકભાજી અપ્પમ(Mix vegetable Appam Recipe In Gujarati)
#સાઉથ આ એક દક્ષિણ ભારત ની વાનગી છે તે એકદમ ઓછા તેલ માં બને છૅ. અપ્પમ ખાવાની એક જુદી જ મજા હોય છે. જેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. Kamini Patel -
રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. Asmita Rupani -
જુવાર ના લોટ ના અપ્પમ(Jowar Appam Recipe In Gujarati)
#GA4 #week16(Juwar)કાંઈક નવુ બનાવી શકાય જુદા-જુદા ટાસ્ક માથી. Trupti mankad -
વેજ.ઉપમા (Veg. Upma recipe in Gujarati)
#trend3#week3#Upmaગુજરાતી ઘરોમાં ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટ મા બનાવવામાં આવે છે. રવા માંથી, બ્રેડ માંથી દલીયા માંથી એમ અલગ અલગ ઘણી રીતે ઉપમા બનાવી શકાય છે. ઘણા લોકો પાણીમાં ઉપમા બનાવે છે તો ઘણા છાશમાં બનાવે છે. ઉપમા છુટ્ટો અને કણીદાર બને તો તેને ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઉપમા પચવામાં થોડો સરળ હોય છે તેથી બીમાર વ્યક્તિને પણ ઉપમા પીરસી શકાય. બાળકોના લંચબોક્સમાં પણ ઉપમા અલગ અલગ વેરાઇટી મા આપી શકાય. મેં આજે રવામા વેજિટેબલ્સ ઉમેરીને ઉપમા બનાવ્યો છે તેથી તે પચવામાં પણ સરળ છે અને વેજિટેબલ્સને લીધે હેલ્ધી પણ ઘણો છે. તો ચાલો સવારની ચા સાથે ઉપમા ના નાસ્તાનો આનંદ માણીએ. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
આ એક એવી રેસિપી છે જે તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. દિવાળી નો ટાઈમ છે ઘરે મહેમાન ની અવર-જવર તો હોય જ એટલે તમે આને વધુમાં વધુ 15 મિનિટમાં બનાવી શકો. Bhavana Radheshyam sharma -
ઉપમા(upama in recipe gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયાની ફેમસ બ્રેકફાસ્ટ રેસિપી છે,જે રવા ને શેકી ને વેજિટેબલ્સ ઉમેરી બનાવવા માં આવે છે, જે ટેસ્ટી સાથે હેલ્થી છે તેમજ ફટાફટ બની જાય છે,તેમજ ઘી અથવા તેલ માં પણ બનાવી શકાય છે. Dharmista Anand -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયાની પ્રખ્યાત ડિશ અપ્પમ. સાઉથમાં ખાસ કરીને તેને નાસ્તામાં ખાવામાં આવે છે. ત્યાંના લોકો તેને ડિનરમાં ખાવાનું પણ પસંદ કરે છે. અપ્પમ મૂળ રૂપથી શ્રીલંકાની ડિશ છે પરંતુ ભારતના તમિલનાડુ અને કેરલમાં તેને બનાવવામાં આવે છે. Rekha Rathod -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
#GA4 #week1રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ વિધિ બતાવીશુ Rekha Rathod -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
-
ફરાળી અપ્પમ(farali appam recipe in gujarati)
#સાઉથ. અપ્પમ સાઉથની રેસીપી છે તે ચોખા ને અડદ ની દાળ ની બનાવવા માં આવે છે અને તે રવા ના પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે ફરાળી અપ્પમ ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
સ્ટફડ પનીરી અપ્પમ (Suffed Paneer Appam Recipe In Gujarati)
#સાઉથ#cookpadindiaઅપ્પમ એ સાઉથ ઈન્ડિયન લોકપ્રિય વાનગી છે.તેને 'પલ્લપમ' અને 'અચપ્પમ' પણ કહેવામાં આવે છે.અમેરિકન રાઈટર Gil Marks ના મતે અપ્પમ (બાઉલ શેઈપ પેનકેક) સૌપ્રથમ સાઉથ ઈન્ડિયાની ટ્રીપ માં માણ્યા હતા.આ અપ્પમ ઘણી જાત જાતની વિવિધ સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે. પણ અત્યારે તો આધૂનિક શૈલીથી પણ અપ્પમમાં વિવિધતા જોવા મળે છે.તહેવાર ઉપર સ્વીટ અપ્પમ પણ બને છે. Neeru Thakkar -
વેજ. રવા રસમ પ્લેટ ઈડલી (Veg. Rava Rasam Plate Idali Recipe in Gujarati) (Jain)
#ST#SouthIndian#rava_Idli#plate_Idali#rasam#breakfast#healthy#instant#CookpadIndia#COOKPADGUJRATI પ્લેટ ઇડલી એ અન્ય ઈડલી કરતા સાઇઝ માં થોડી મોટી હોય છે. અહીં રવા સાથે ઘણા બધા શાક નો ઉપયોગ કરીને આ પ્રકારની ઈડલી તૈયાર કરેલ છે. તેને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તમારા રસમ પાવડર ઉમેરી ને તેની ફ્લેવર આપી છે. Shweta Shah -
-
-
કોર્ન અપ્પમ (Corn Appam Recipe In Gujarati)
#DIWALI2021અપ્પમ ખુબ ઝડપથી બની જતો નાસ્તો છે..આને બ્રેકફાસ્ટ, બ્રન્ચ, કે ડિનર માં પણ લઇ શકો છો.કોઈ મહેમાન આવે ત્યારે ઝડપ થી બનાવી સર્વ કરી શકાય છે.. Daxita Shah -
ચીઝ ફ્રાય મોમોઝ (Cheese Fry Momos Recipe in Gujarati)
મારા બાળકો ને ચીઝ અને મકાઈ ખૂબ ભાવે છે અને તેમાં અમુક શાકભાજી હોવાથી તે હેલ્થ માટે ફાયદાકારક છે આ વાનગી નેપાળ ની છે અને હવે તે ગુજરાત માં પણ વઘારે વખણાય છે. Falguni Shah -
ફણગાવેલા મગના અપ્પમ (Sprouted Moong Appam recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના શરીર અને મગજના વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. દરેક જાતના કઠોળમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેમાં પણ જો કઠોળને ફણગાવીને વાપરવામાં આવે તો તેમાંથી પ્રોટીન ખુબ સારું મળે છે. એટલા માટે મેં આજે બાળકોના લંચ બોક્સ માટે ફણગાવેલા મગના અપ્પમ બનાવ્યા છે. આ અપ્પમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેથી બાળકો હોશે હોશે ખાવાનું પસંદ કરે છે સાથે જ ફણગાવેલા મગનું પ્રોટીન પણ તેમના શરીરને મળે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ફણગાવેલા મગના અપ્પમ ખૂબ જ ઓછા તેલથી બની જાય છે જેથી આ વાનગીને એક હેલ્ધી વાનગી તરીકે ડાયટિંગ કરતા લોકો પણ મનભરીને ખાઈ શકે છે. Asmita Rupani -
-
હરિયાલી અપ્પમ (Hariyali Appam Recipe In Gujarati)
અપ્પમ સાઉથ ઈન્ડિયન સ્ટ્રીટ ફુડ છે. અહીં મે સૂજીના (રવા) અપ્પમ બનાવ્યા છે જેને સાઉથમાં પનિયારમ પણ કહેવાય છે. પાલક, કોથમીર, લીલા મરચા, મીઠો લીમડો વગેરે લીલોતરીનો ઉપયોગ કરી પ્યૂરી બનાવી સૂજી સાથે બનાવ્યા છે. ખૂબ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
ભેળ (Bhel Recipe in Gujarati)
#GA4 #Week 26અમારા સુરેન્દ્રનગરમાં શંકર ની ભેળ બહુ ફેમસ છે પણ અત્યારે બાર ખાવા કરતાં મે એના જેવી જે ઘર પર બનવી છે તો શેર કરું તો Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ