રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલા એક બાઉલ માં રવો અને ખાટું દહીં નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો.હવે તેમા જરુર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. દસ મિનિટ ઢાંકીને રાખવુ.એ દરમિયાન ઉપર જણાવ્યા મુજબ બધાં શાક ઝીણા સમારી લેવા
- 2
હવે ખીરા મા મીઠું સ્વાદ મુજબ,હિંગ,મરી પાઉડર,ગાજર ખમણેલું,ડુંગળી/સિમલા મરચું સમારેલુ,લીલુ મરચું સમારેલુ નાખી બરોબર હલાવી લેવુ.
- 3
હવે અપપમ બનાવવા નિવાસમાં મા તેલ લગાવી ગરમ કરવા મૂકો તેમા નાના ચમચા ની મદદ થી ખીરું નાખી ઉપર થી તેલ ફરતું લગાવી એક મિનિટ નીચે ની સાઈડ ગુલાબી શેકી તેને બીજી બાજુ શેકી લો.
- 4
નાના બાળકો ખૂબ જ ભાવે છે એટલે સાથે લંબચોરસ મા ટોમેટો સોસ સાથે મૂકો.
Similar Recipes
-
-
-
ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)
#LBઆ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે. Nidhi Desai -
-
-
-
જુવાર ના લોટ ના અપ્પમ(Jowar Appam Recipe In Gujarati)
#GA4 #week16(Juwar)કાંઈક નવુ બનાવી શકાય જુદા-જુદા ટાસ્ક માથી. Trupti mankad -
મેથી-પાપડ નુ શાક (Methi papad Shak Recipe in Gujarati)
આ રેસીપી જૈન ધર્મ ના લોકો વધારે બનાવે છે.આજ હુ થોડો ફેરફાર કરી ને આ રેસીપી શેર કરુ છું.#GA4#week23 Trupti mankad -
ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Cheese Toast Sandwich Recipe In Gujarati)
#SD (સમર સ્પેશિયલ ડીનર રેસીપી) Trupti mankad -
પોક ચીઝ પિઝા (Ponk Cheese Pizza Recipe In Gujarati)
આ વાનગી પોક ના વડા નુ જે ખીરું વધેલ તેમા થી પિઝા બનાવવા ની કોશિશ કરી અને સારો પણ બન્યો. Trupti mankad -
-
-
(ગ્રીન સલાડ ( Green Salad recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે.લીલા શાકભાજી માથી બનેલ સલાડ ખાવા મા ખૂબ જ હેલ્થની છે અને ખૂબ જ પોષટીક છે. Trupti mankad -
ફાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#AM2 (રાઈસ રેસિપિસ)એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
-
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
જલ્દી બને તેવા અને નાના છોકરા ઓ ને ભાવે તેવો નાસ્તો. Meera Thacker -
-
(વેજ-નૂડલ્સ ( Veg Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ નાના બાળકો ની મનગમતી વાનગી છે. Trupti mankad -
-
-
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
મગ ની દાળ ની મસાલા ઈડલી (Moong Masala Idli Recipe in Gujarati)
ઈડલી નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. નાના-મોટા બધા ને ઈડલી ભાવે.આજ જરા જુદી ટાઈપ ની ઈડલી ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
-
રવા ના અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ રેસીપી નાસ્તા માં અથવા તો રાત્રે ડિનરમાં બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ રેસીપી છે Miti Mankad -
-
વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
લેફટ ઓવર ખિચડી પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8 (ફુડ ફેસ્ટિવલ)Week:8 Trupti mankad -
ઓટ્સ અપ્પમ (Oats Appam Recipe In Gujarati)
Oats is good for breakfast.high in fibre.Palak and methi source of iron. It's good for high BP, cholesterol pesant.help in maintain blood sugar level. Zankhana Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16333701
ટિપ્પણીઓ