દૂધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#CB6
#week6
ઢેબરા શિયાળુ વાનગી છે. જે મેથી કે દૂધી જેવા શાક લોટ માં ઉમેરી ને બનાવવામાં આવે છે. આ એક સાદું પણ પૌષ્ટિક ભોજન છે જેમાં ખાસ કરીને સાંજ ના વાળમાં ઢેબરા ને છુંદો કે ચા સાથે માણી શકાય છે. આ પ્રવાસ માટે પણ લઈ જઈ શકાય તેવી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકો બાજરી નો લોટ
  2. 1/2વાટકો ઘઉં નો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1વાટકો દૂધી નું ખમણ
  5. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચીધાણજીરૂ
  9. 1/2 ચમચીઅજમો
  10. 2 ચમચા દહીં
  11. શેકવા માટે તેલ
  12. 1/2 વાટકો કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધી ને છીણી લો. આદુ લસણ ને પણ ને છીણી લીધા છે.

  2. 2

    કથરોટ માં બંને લોટ, દૂધી, કોથમીર, મીઠું, મરચુ, હળદર, ધાણા જીરું, અજમો અને દહીં મેળવીને મિક્સ કરી લોટ બાંધી લો.

  3. 3

    હવે તેના ગુલ્લા કરી અટામણ લઈ વણી લેવા. લોખંડ ની તવી પર તેલ મૂકી ગુલાબી શેકી લો.

  4. 4

    ઢેબરા ને છુંદો કે ચા અને દહીં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes