મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot

મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧ કપબાજરી નો લોટ
  3. જુડી સમાંરેલી મેથી
  4. ચમચા તેલ
  5. ૧ ચમચીમરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  8. સ્વાદનું સાર મીઠું
  9. જરૂર પ્રમાણે પાણી
  10. ૧ ચમચીલસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી ધોઈ લો ત્યારપછી એક વાસણ મા ઘઉ અને બાજરી નો લોટ લો તેમાં તેલ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, લસણ ની પેસ્ટ નાખો બધુ બરાબર મિક્સ કરો

  2. 2

    પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધવો પછી લોટ માંથી ગોળઆકાર આપી વણી લો

  3. 3

    પછી તવી પર શેકી લો તૈયાર છે ગરમ ગરમ મેથી માં ઢેબરા ચા કે અથાણાં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes