રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબાજરી નો લોટ
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1 વાટકીસમારેલી લીલી મેથી
  4. 2 ચમચીસમારેલી કોથમીર
  5. 2 ચમચીદહીં
  6. 1 ચમચીતલ
  7. 1/2 ચમચીઅજમો
  8. 1/4 ચમચીમરી પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  12. 2 ચમચીતેલ મોણ માટે
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાજી મે ધોઈ ને નિતારી લેવી.બધા ઘટકો તૈયાર કરી ને લોટ માં ઉમેરવા.

  2. 2

    પૂરી વણાય એવો કઠણ લોટ બાંધવો. બાજરી નો લોટ હોય એટલે,આ લોટ ને રેસ્ટ આપવો નહીં.લુવા પાડી પૂરી વણી લેવી.તેલ ગરમ કરી મધ્યમ તાપે તળી લેવી.

  3. 3

    તૈયાર છે,મેથી મસાલાથી ભરપૂર બાજરી ની પૂરી. ગરમ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes