બાજરી અને મેથી ની ભાજી ના વડા (Bajri Methi Bhaji Vada Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

બાજરી અને મેથી ની ભાજી ના વડા (Bajri Methi Bhaji Vada Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨૦-૨૨ નંગ
  1. ક૫ બાજરીનો લોટ
  2. ૧/૨ કપઘઉંનો લોટ
  3. ૧ ક૫ સમારેલી મેથી ની ભાજી
  4. ૨ ચમચીઆદુ-લસણ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧/૨ ચમચીઅજમો
  9. ૨ ચમચીતલ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૨ ચમચીગોળ
  12. ૨ ચમચીલીંબુનો રસ
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને લોટને ચાળીને લઈ લો પછી તેમાં મેથીની ભાજી આદુ લસણ મરચાની પેસ્ટ લાલ મરચું હળદર મીઠું હિંગ અજમો તલ ગોળ અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરો

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો પછી તેમાંથી નાના લુવા લઈને હથેળીની વચ્ચે થપ થપાવીને વડા તૈયાર કરો

  3. 3

    વડા તળવા માટે તેલ ગરમ કરો તેલ ગરમ થઈ જાય ત્યારે મધ્યમ તાપે વડા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો બધા વડા આ રીતે તૈયાર કરો

  4. 4

    સર્વ કરવા માટે તૈયાર છે બાજરી અને મેથીની ભાજીના વડા આ વડા સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes