મેથી પૂરી (Methi puri Recipe in gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week9
#Puri
#Fried
મેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....

મેથી પૂરી (Methi puri Recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week9
#Puri
#Fried
મેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટો વાટકો ઘઉં નો લોટ
  2. ૧/૪ ભાગનો રવો
  3. ૧ વાડકીમેથી
  4. ૧૦ થી ૧૨ દાણા તીખા
  5. ૧ ચમચીઅજમો
  6. ૧ ચમચીજીરું
  7. નમક
  8. મોણ માટે તેલ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૧ મોટો વાટકો ઘઉં નો લોટ ને ૧/૪ ભાગ નો રવો લો.

  2. 2

    બંને ને મિક્સ કરી તેમાં અજમો, ખાંડેલા તીખા, ખંડેલું જીરું,મેથી,નમક,તેલ એડ કરો.તેલ નુ મોન મુઠ્ઠી ફાટે તેટલું દેવું.

  3. 3

    ત્યારબાદ લોટ બાંધી લો.લોટ મેડીયમ બાંધવો.

  4. 4

    હવે તેમાં થી મોટી રોટલી વણી ને તેમાં જે સાઇઝ ની પૂરી કરવી હોય તે સાઇઝ મા પૂરી કટ કરી લો.હવે તેમાં ચાકુ થી પ્રિકસ કરી લો.

  5. 5

    ત્યારબાદ ૧ પેન મા તેલ ગરમ થવા મૂકી દો. ગરામતેલ થાય એટલે તેમાં પૂરી ધીમી આંચ પર તલી લો.

  6. 6

    રેડી છે મેથી પૂરી સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

ટિપ્પણીઓ

Similar Recipes