મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)

Bela Doshi @cook_27660230
શિયાળો વિદાય લઈ રહો છે.હજુ મળતા તાજાં લીલા વટાણા માં થી બનતો આ પુલાવ ડિનર મા ખાવા ની મઝા આવશે.
#cookpadindia #cookpadgujarati #mutterpulav #dinner #Pulao
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
શિયાળો વિદાય લઈ રહો છે.હજુ મળતા તાજાં લીલા વટાણા માં થી બનતો આ પુલાવ ડિનર મા ખાવા ની મઝા આવશે.
#cookpadindia #cookpadgujarati #mutterpulav #dinner #Pulao
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને પાણી થી ઘોઈ લો પછી એને થોડી વાર પલાળો. ભાત છુટો રહે એ રીતે ચોખા ને રાંધવા.
- 2
વટાણા ને સાફ કરી લો, સિમલા મરચું બારીક સમારી લો. પેન માં તેલ, ઘી મુકી તેમાં જીરું તજ લવિંગ મુકી વઘાર કરો, હવે તેમાં વટાણા, મરચું ઉમેરો ધીમા તાપે ચઢવા દો.
- 3
ચઢી જાય એટલે તેમાં તૈયાર કરેલ ભાત ઉમેરી હલાવો,મીઠું, ગરમ મસાલો ઉમેરો બરાબર મિક્સ કરો.
- 4
તૈયાર છે ગરમાગરમ મટર પુલાવ.
Similar Recipes
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
#GA4#week19#pulaoગાજર વટાણા નો પુલાવ ફટાફટ બનતો ટેસ્ટી પુલાવ છે. જેની સાથે કઢી સર્વ કરી શકો.. Tejal Vijay Thakkar -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13Recipe Name:-Tava Pulao ( તવા Pulao)તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો. Sunita Shah -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
મેથી મટર પુલાવ (Methi Matar Pulao Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaઆ પાર્ટી માં હીટ સાબિત થાય એવો પુલાવ છે. તો ચાલો , આજે ફ્લેવર્સ થી ભરપુર એવા પુલાવ ની રેસીપી જોઇએ. Bina Samir Telivala -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoખુબ જ ઝડપી અને સરળ રીતે બનાવવા માટે આ પુલાવ જરૂર થી ટ્રાય કરજો. Bhumi Parikh -
મટર પુલાવ
#૨૦૧૯ પુલાવ ઘણી જાત ના બનાવી એ છીએ ,પણ જ્યારે શિયાળો હોય અને વટાણા લીલા આવતા હોય ત્યારે મટર પુલાવ ખૂબ જ બને છે અને ભાવે પણ છે Varsha Karia I M Crazy About Cooking -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
માય ફેવરિટ#GA4#Week 19# Pulao# Mutter Pulao chef Nidhi Bole -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ મારા ઘર માં અવાર નવાર બને.#GA4#week19#cookpadgujrati#cookpadindia#pulao jigna shah -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
-
-
પીઝ પુલાવ વીથ ટોમેટો સૂપ(Peas Pulao Recipe In Gujarati)
#GA4#Week19પુલાવ એક એવી વાનગી છે જેને આપણે લાઈટ ફૂડ માં લઈ શકીએ અને તેમાં ઘણાં વિકલ્પ પણ તૈયાર કરી શકીએ અને પાછું નાના બાળકો,વડીલ,બધાજ લગભગ પસંદ કરતા હોય છે.આજે મે વટાણા માંથી પિઝ પુલાવ બનાવ્યો છે જેની સાથે ટમેટો સૂપ બનાવ્યું છે પુલાવ પ્લેન હોવાથી સૂપ સાથે ખુબજ સરસ લાગે છે.સાથે શિયાળા ની સીઝન માં મળતા વટાણા ને ટામેટાં પણ ખોરાક માં લેવાય જાય છે. khyati rughani -
સેવ કઢી નું શાક (શાક ભાજી વગર નું શાક)
આ શાક ખાવા ની મઝા આવશે ઝડપથી બની જાય છે અને દેખાવ મા અને ટેસ્ટ બને સરસ લાગે છે. #cookpadgujarati #cookpadindia #sabji #summer #RB8 #Novegatablesabji #dinner #dinnerrecipe Bela Doshi -
મટર પનીર પુલાવ
#ઝટપટઆ વાનગી માં પુલાવ અને કરી, બંને એક જ ડીશ માં સમાયેલું છે. ઝડપથી બને છે અને એકસાથે બે વાનગી નો સ્વાદ માણી શકાય છે. સૌ ને ચોકકસ પસંદ આવશે. Bijal Thaker -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #pulao #zardapulao #JSR Bela Doshi -
-
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#Pulaoડીનર માટે પુલાવ ની ડીશ પરફેકટ છે.અલગ અલગ ટાઇપ ના પુલાવ મેનું મા વેરાઇટીઝ એડ કરે છે. મેં અહીં રાજમાં પુલાવ બનાવ્યા છે. mrunali thaker vayeda -
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19એકદમ ઓછી વસ્તુ થી બનાવેલ સ્વાદિષ્ટ અને પોસ્ટિક પુલાવ અને તે પણ તેલ માં અને કુકર માં Bina Talati -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2ભાત માંથી ભરપૂર પોષક તત્વો મળી રહે છે.તેમાંથી અનેકવિધ વાનગી ઓ બનાવી શકાય છે.વેજીટેબલ પુલાવ માંથી પ્રોટીન,વિટામિન્સ મળી રહે છે અને સ્વાદ માં પણ લાજવાબ છે. મે અહીંયા લીલા વટાણા, અને ગાજર નો ઊપિયોગ કર્યો છે તમે અન્ય શાક પણ ઉમેરી શકો છો. Varsha Dave -
-
મટર પનીર પુલાવ (mutter paneer pulao recipe in Gujarati)
#GA4#Week8ઝડપ થી અને આસાનીથી બનતા પુલાવ માં ખૂબજ વેરાયટી જોવા મળે છે.વેજ પુલાવ, રાજમાં પુલાવ,પાલક પુલાવ વગેરે.. આજે મેં મટર પનીર પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15952929
ટિપ્પણીઓ (3)