તવા પુલાવ (Tava Pulao Recipe in Gujarati)

Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મી
  1. ૧ કપબાસમતી ચોખા
  2. બટેટુ
  3. ટામેટું
  4. લીલા મરચાં
  5. અડધો કપ લીલા વટાણા
  6. થોડી કોથમીર
  7. ૨ કપપાણી
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીમીઠું
  11. /૨ ચમચી ગરમ મસાલો
  12. ૧/ ૨ ચમચી પાવભાજી મસાલો
  13. પીસ તજ

રાંધવાની સૂચનાઓ

30મી
  1. 1

    સૌથી પહેલાં ચોખા ૧ કલાક પલાળી પછી કૂકર મા થોડી હળદર નાખી ચોખા બાફી લો પછી તવા પર બટર મુકીને તજ, બધી સામગ્રી નાખી ચોખા નાખીને મિક્સ કરી

  2. 2

    બધા મસાલા નાખી મિક્સ કરી

  3. 3

    પુલાવ તૈયાર કરો પછી ટેસ્ટી તવા પુલાવ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227
પર

Similar Recipes