પુલાવ (Pulao Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ને જીણા સમારી લો
- 2
ચોખા ને ધોઈને પાણી કા ડી ને પલાળવા દો
- 3
પછી તેલ નો વગાર મુકો. તેમાં ખડા મસાલા નો વગાર કરો
- 4
પછી તેમાં ડુંગળી ને સાતલો પછી તેમાં વટાણા, ગાજર, અને સિમલા મરચા નાખી સાંતળી ને વઘારે લુ શાક કુકર ના ડબ્બા માં નાખો પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરો 1 વાટકી પાણી ઉમેરો
- 5
તેમાં મીઠુ, મરચું, હળદર, ગરમ મસાલો ઉમેરીને બે સિટી મારી દો, પછી ઠડું પડે એટલે ડબ્બો કુકર માંથી બહાર કાઢી સીઝવા do
- 6
ઠંડો ડબ્બો થાય એટલે હલાવી ને ડીશ માં સર્વ karo
- 7
એકદમ ઓછી વસ્તુ થી પૌષ્ટિક પુલાવ તૈયાર ઉપર ધાણા અને સાઇડ માં વસ્તુ થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટ્રાઇ કલર રાઇસ (Tri Colour Rice Recipe In Gujarati)
રિપબ્લિક ડે સ્પેશ્યિલ(ટ્રાઇયો કલર રાઈસ)લીલાં વટાણા ગાજર નો એકદમ જલ્દી અને ઓછી વસ્તુ થીબનતો ટેસ્ટી પુલાવ તે પણ કુકર માં.તેમાં ખડામસાલા ને લીધે સ્વાદ મસ્ત લાગે છે અને નાના બાળકો માટે સરસ Bina Talati -
મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week 19એકદમ સરળ અને ઝટપટ બની જતી રેસિપી.... rachna -
કોદરી નો વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
#KS2કોદરી નો વેજિટેબલે પુલાવ જે મોરિયા કરતા મોટો દાણો અને ડાયાબિટીસ માં ભાત ને બદલે ખાઈ શકે Bina Talati -
-
-
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
પ્રેશરકુક વેજ પુલાવ#GA4#Week 19#pulav# કુક સ્નેપ્સ...sweta shah ની પુલાવ ની રેસીપી જોઈ,હુ પણ ઘણી વાર બનાવુ છુ કેમ કે ફટાફટ બની જાય છે ,વિવિધ શાક ભાજી ,સોયા ચંક્સ, મટર પુલાવ,શાહી પુલાવ,મસૂર પુલાવ અનેક જાત ના પુલાવ બનાઉ છુ.આજે મે લીલી તુવેર ના દાણા,કેપ્સીકમ,પનીર નાખી ને પુલાવ કુકર મા બનાવયા છે. Saroj Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
તુવેરદાણા નો પુલાવ (Tuverdana Pulao Recipe In Gujarati)
#GA4#Week 19ભરાજી એ સોઈલી શબ્દછે એનુ ગુજરાતી તુવેર થાય છેભરાજી નો પુલાવ Smruti Shah -
-
-
-
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoખુબ જ ઝડપી અને સરળ રીતે બનાવવા માટે આ પુલાવ જરૂર થી ટ્રાય કરજો. Bhumi Parikh -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
માય ફેવરિટ#GA4#Week 19# Pulao# Mutter Pulao chef Nidhi Bole -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LB સ્કૂલ શરૂ થઈ ગઈ છે, બાળકો ને લંચ બોક્શ માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાથે હેલ્ધી આપી એ તો સ્ટડી માં ધ્યાન આપે. વેજ પુલાવ વીથ રાજમા અને સલાડ Bhavnaben Adhiya -
પાલક પુલાવ (Palak Pulao Recipe in Gujarati)
#GA4#week4 હેલ્ધી અને ટેસ્ટી આર્યન થી ભરપૂર પાલક વટાણા, સિમલા મિર્ચ અને ડુંગળી નો એકદમ સરળ ટેસ્ટી પુલાવ ગુજરાતી ઓ ને ભાત તો જોઈએ જ Bina Talati -
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
#EB#week13#MRC તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Varsha Dave -
પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
મિત્રો આ પુલાવ કુકર મા ડાયરેકટ જ બહુ જલદી થી બનાવયો છે અને તે પણ એકદમ છુટ્ટા દાણા વાળો.અને ટેસટી તો ખરો જ.Apeksha Shah(Jain Recipes)
-
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
શિયાળામાં શાકભાજી સરસ આવે છે અને પુલાવ એવી ડિશ છે જે લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. લગભગ બધા ને ભાવે જ છે. અહીં મેં કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો છે. ઝડપથી બની જાય છે અને પાણી નું બરાબર માપ લેવા થી એકદમ છુટો પણ બને છે. સાથે સલાડ, રાઇતું અને પાપડ હોય તો પરફેકટ ડિનર....#GA4#Week8 Rinkal Tanna -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
#GA4#week19#pulaoગાજર વટાણા નો પુલાવ ફટાફટ બનતો ટેસ્ટી પુલાવ છે. જેની સાથે કઢી સર્વ કરી શકો.. Tejal Vijay Thakkar -
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
પુલાવ (Pulao Recipe in Gujarati)
#GA4#week19#Pulaoહેલો પુલાવ તો અલગ અલગ રીતે બનતા હોjય છે પણ ક્યારે ક એક દમ સરળ રીતે બની સકે તેવું ફૂડ ખાવા ની પણ મજા આવે એટલે આજે ઝટપટ પુલાવ બનાવ્યો Namrata sumit -
-
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14436179
ટિપ્પણીઓ (2)