રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ફાડાને ધોઈ નેએક કલાક પલારી દેવા પછી કુકરમા તેલ મુકી તેમા જીરૂ ફૂટે એટલે ખડા મસાલા નાખી બધા શાક સુધારીને નાખવા ને સાંતળવા આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળવું પછી પલાળીને રાખેલા ફાડા પાણી નિતારીને નાખવા સાંતળવા પછી ડબલ પાણી નાખી કુકરનુ ઢાંકણ ઢાંકી સીટી કરવી એટલે લાલખીચડી તૈયાર
- 2
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ઘઉં ના ફાડા અને મગની દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#childhoodનાનપણ ની યાદગીરી..અઠવાડિયા માં બે વાર મમ્મી બનાવતા જ..પ્રોટીન,ફાઈબર અને કેટલાય ગુણો થી ભરપુર મારી બાળપણ ની યાદગીરી રસોઈ,ઘણા બધા વેજિસ્ થી ભરપુર ફાડા ની ખીચડી તમારી સાથે શેર કરું છું . Sangita Vyas -
-
ઘઉં ના ફાડા ની વેજીટેબલ ખીચડી (Broken Wheat Vegetable Khichdi Recipe In Gujarati)
ઠંડી ઠંડી મા ગરમ ગરમ વેજી ટેબલ ઘઉં ના ફાડાની ખીચડી વાહ મજા આવે ખાવા ની આજ મેં બનાવી Harsha Gohil -
-
-
-
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
-
-
વેજીટેબલ ઘઉં ફાડા અને મગ ફાડા ની ખીચડી (Vegetable Wheat & Moong Fada Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડી Aarti Joshi -
-
-
-
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati)
#LCM2 Tasty Food With Bhavisha -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#cooksnape recipe#masala box recipe#હળદર ,લવીગં,#ડાયબિટિક ફ્રેન્ડલી રેસીપી Saroj Shah -
-
પૌષ્ટિક ફાડા ખીચડી (Paushtik Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ફાડા ની વઘારેલી ખીચડી (Fada Vaghareli Khichdi Recipe in Gujarati)
#Week21# vaghareli khichadi#cookpadgujarati ચીઝી ગાર્લિક ફાડાની ખીચડી ,ચોખાની ખીચડી કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે . ખીચડી માં આખું લસણ નાખવું અને તે ખીચડી સાથે j બાફવી. અને સર્વ કરતી વખતે ચીઝ નાખવું. ખુબજ સરસ લાગે છે . ચોક્કસ ટ્રાય કરજો. SHah NIpa -
ફાડા લાપસી ની ખીચડી (Fada Lapsi Khichdi Recipe In Gujarati)
જેમને ચોખા અવોઇડ કરવા હોય એમની માટે.....પ્ સુતા બહેનો માટે....ખીચડી નો એક હેલધી ઓપશન છ.જે ઝડપથી બની જાય અને ટેસ્ટી પણ લાગે. Rinku Patel -
-
-
-
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284027
ટિપ્પણીઓ (5)