ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફાડા અને દાળ ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને 20-25 મિનિટ પલાળવી. બધા વેજીસ સમારવા.
- 2
કુકર માં ઘી ગરમ કરી રાઈ, જીરૂ અને હીંગ નો વઘાર કરી ડુંગળી નાખી ને સાંતળવું.પછી તેમાં આદુ, લસણની પેસ્ટ નાખી સાંતળી ને બધા શાક નાખી મીઠા લીમડા ના પાન નાખવા.
- 3
બધું બરાબર મિક્સ કરી મીઠું, મરચું, ધાણાજીરૂ, હળદર નાખી મિક્સ કરી લીલું સલણ નાખી પલાળેલા ફાડા અને દાળ નાખી મિક્સ કરી સાંતળવું.
- 4
ત્યારબાદ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ ઢાંકી 3 સીટી વગાડવી.કુકર ઠંડુ થાય પછી તેમાં કોથમીર નાખી મિક્સ કરવી.
- 5
તૈયાર છે ફાડા ખીચડી. સર્વિંગ ડીશ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૌષ્ટિક ફાડા ખીચડી (Paushtik Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
વેજ પનીર ફાડા ખિચડી (Veg Paneer Fada Khichdi Recipe In Gujarati)
#WKR#khiahdi recipe#Veggie fada khichdi Saroj Shah -
-
-
-
-
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
સેવીયા ખીચડી ઇન્સ્ટન્ટ
#WKRસાઉથ માં એને સેમિયા કહેવામાં આવે છે. જેમ આપડે ખીચડી કહીએ તેમ એ લોકો તેને પોંગલ કહે છે. Kirtana Pathak -
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
ફાડા ની વઘારેલી ખીચડી (Fada Vaghareli Khichdi Recipe in Gujarati)
#Week21# vaghareli khichadi#cookpadgujarati ચીઝી ગાર્લિક ફાડાની ખીચડી ,ચોખાની ખીચડી કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે . ખીચડી માં આખું લસણ નાખવું અને તે ખીચડી સાથે j બાફવી. અને સર્વ કરતી વખતે ચીઝ નાખવું. ખુબજ સરસ લાગે છે . ચોક્કસ ટ્રાય કરજો. SHah NIpa -
-
-
વેજ ફાડા ખીચડી(Veg Fada Khichadi Recipe In Gujarati)
આજે મેં ખૂબ જ સરળતાથી બનતી અને પચવામાં પણ સરળ એવી ફાડા ની વેજ ખીચડી બનાવી છે જે ડિનર માં દહીં સાથે સરસ લાગે છે Dipal Parmar -
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
-
પાલક મગની દાળ અને ફાડા ખીચડી (Palak Moong Dal Fada Khichdi Recipe In Gujarati)
#WKRઆ ખિચડી બહુ જ healthy છે..નાના મોટા સૌ માટે પૌષ્ટિક અને ઓછા મસાલા વાળીઆયર્ન અને ફાઇબર થી ભરપુર આવી ખીચડી Week માં બે વાર તો ખાવી જ જોઈએ..બીમાર અને અશક્ત વ્યક્તિ કે બાળક માટે બહુ જ ગુણકારી.. Sangita Vyas -
-
-
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
-
-
ફાડા ની ખીચડી
#Comfort#comfortfood#daliya khichdi#dietfoodવજન ઉતારવા શાકભાજી થી ભરપૂર ફાડા ની ખીચડી ઉત્તમ ખોરાક છે. Leena Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773711
ટિપ્પણીઓ (13)