ફાડા ખીચડી

Purvi Thakkar
Purvi Thakkar @cook_18756044
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉં ના ફાડા
  2. 1 ચમચીઘી
  3. 2 ચમચીતેલ
  4. 2-3લવિંગ
  5. 1 ટુકડોતજ
  6. 2સૂકા લાલ મરચા
  7. 1તમાલપત્ર
  8. 1બટાકા
  9. 1વાટકી વટાણા
  10. 1ગાજર
  11. 1/2કેપ્સીકમ
  12. 1ટામેટું
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીલાલ મરચુ
  15. 1/2 ચમચીગરમ મસાલો
  16. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફાડા ને ધોઈ ને પલાળી લેવા.

  2. 2

    કુકર માં તેલ અને ઘી ગરમ કરી તજ લવિંગ સૂકા લાલ મરચા તમાલપત્ર નાખી બધું શાક નાખી દેવુ..ત્યારબાદ તેમાં ફાડા નાખવા.

  3. 3

    બધા સૂકા મસાલા મીઠું અને પાણી નાખી 4-5 સિટી વગાડવી. તૈયાર છે ફાડા ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Thakkar
Purvi Thakkar @cook_18756044
પર

ટિપ્પણીઓ

Similar Recipes