મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામલીલા મરચાં
  2. 1/2 કપશીંગદાણા
  3. 15-20કળી લસણ
  4. 2 ટેબલ સ્પૂનસીંગતેલ
  5. 1 ટી સ્પૂનજીરુ
  6. આખું મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં શીંગદાણા ઉમેરી 2-3 મિનિટ માટે સાંતળો.

  2. 2

    પછી તેમાં લસણ કળી ઉમેરી 2-3 મિનિટ સાંતળો. પછી તેમાં લીલા મરચાં ઉમેરી 4-5 મિનિટ માટે સાંતળો.

  3. 3

    પછી તેમાં આખું મીઠું અને જીરુ ઉમેરી ર-3 મિનિટ ધીમા સાંતળો. પછી ગેસ બંધ કરી લેવો.

  4. 4

    થોડું ઠંડુ થાય પછી તેને ખાંડણી-દસ્તા વડે ઠેચી લેવું.

  5. 5

    તો તૈયાર છે ઝણઝણીત મહારાષ્ટ્રીયન ઠેચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes